ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» How to Eliminate Cellulite on Your Thighs in 2 Weeks

  શરીરમાં ચરબી જમા થવાથી થાય છે આ ગંભીર સમસ્યા, બચવા કરો આ 7 ઉપાય

  Divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 07:19 PM IST

  સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે.
  • આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  • સ્નાન કરતા પહેલા સેલ્યુલાઇટ્સથી પ્રભાવિત જગ્યાઓ પર કોઈ સોફ્ટ બ્રશથી મસાજ કરો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્નાન કરતા પહેલા સેલ્યુલાઇટ્સથી પ્રભાવિત જગ્યાઓ પર કોઈ સોફ્ટ બ્રશથી મસાજ કરો.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  • અડધો કપ નારિયેળ તેલમાં 30 ટીપાં રસદાર ફળ અને એસેન્શિયલ ઓઇલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અડધો કપ નારિયેળ તેલમાં 30 ટીપાં રસદાર ફળ અને એસેન્શિયલ ઓઇલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  • 1 કપ કોફીમાં થોડું નારિયેળ તેલ અને ખાંડ મિક્સ કરીને સ્ક્રબની જેમ ઉપયોગ કરો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   1 કપ કોફીમાં થોડું નારિયેળ તેલ અને ખાંડ મિક્સ કરીને સ્ક્રબની જેમ ઉપયોગ કરો.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  • જમીન પર ઊંધા સૂઈ જાવ. પહેલા એક પગને ઉપર ઉઠાવો અને પછી બીજા પગને ઉપર ઉઠાવો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   જમીન પર ઊંધા સૂઈ જાવ. પહેલા એક પગને ઉપર ઉઠાવો અને પછી બીજા પગને ઉપર ઉઠાવો.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  • કાકડીના રસમાં મધને મિક્સ કરીને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી આરામ મળે છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાકડીના રસમાં મધને મિક્સ કરીને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી આરામ મળે છે.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  • 2થી 3 ટમેટાં અને 1થી 2 ચમચી લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   2થી 3 ટમેટાં અને 1થી 2 ચમચી લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવો.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  • ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે.

   યૂટિલિટી ડેસ્કઃ સેલ્યુલાઇટ્સ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટની એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે.

   શું છે સેલ્યુલાઇટ્સ?

   સેલ્યુલાઇટ્સ એક પ્રકારની સ્થિતિ છે જે ટિશ્યૂની સાથે જ આપણી સ્કિન સાથે જોડાયેલી હોય છે. આ એક પ્રકારનો ફેટ છે જે મહિલાઓના શરીરના નીચેના ભાગ એટલે કે જાંઘ, હિપ્સ અને કમર પર જમા થાય છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધતી જ જાય છે. ટિશ્યૂમાં ચેન્જિસના સમયે આ સમસ્યા વધુ હોય છે, જેના કારણે સ્કિન ઢીલી પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ રીત અહીં જણાવવામાં આવી છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલ્યુલાઇટ્સથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: How to Eliminate Cellulite on Your Thighs in 2 Weeks
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `