ગરમી અને ડિહાઈડ્રેશનથી બચવું હોય તો, રોજ આ 7માંથી 1 વસ્તુ ખાઓ

Health Desk

Health Desk

May 26, 2018, 03:15 PM IST
7 summer fruits which prevent dehydration

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાળઝાળ ગરમી બહુ જ હેરાન કરી રહી છે અને ગરમીમાં પરસેવો થવાને કારણે અને તડકામાં ફરવાને કારણે શરીરમાં પાણીની ઉણપ વધુ સર્જાય છે. જેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે. જેથી આ સિઝનમાં કેટલીક એવી વસ્તુઓ ખાવી જોઈએ જે પાણી અને મિનરલ્સથી ભરપૂર હોય. ગરમીના દિવસોમાં રોજિંદા ડાયટમાં આ ફળોને સામેલ કરવાથી તમે ગરમીના પ્રકોપ અને ડિહાઈડ્રેશનથી બચી શકો છો.

આગળ વાંચો ગરમી અને ડિહાઈડ્રેશનથી બચાવતા 7 બેસ્ટ ફળો વિશે.

X
7 summer fruits which prevent dehydration
7 summer fruits which prevent dehydration
7 summer fruits which prevent dehydration
7 summer fruits which prevent dehydration
7 summer fruits which prevent dehydration
7 summer fruits which prevent dehydration
7 summer fruits which prevent dehydration
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી