આવા કારણોથી થાય છે ગળાનું કેન્સર, આ 7 તકલીફો જણાય તો બતાવો ડોક્ટરને

ગળાનું કેન્સર હોવાના 7 સંકેત અને 4 કારણો જાણો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 01, 2018, 06:08 PM
 7 Signs & 4 cause of Throat Cancer

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 4 ફેબ્રુઆરીનો દિવસ કેન્સર ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જેથી આ નિમિત્તે અમે તમને ગળાના કેન્સરના કેટલાક સંકેતો વિશે જણાવીશું.કેન્સરનું નામ સાંભળીને જ લોકોના પગ નીચેથી જમીન ખસી જાય છે. આ એક એવી બીમારી છે જેમાં શરીરના કોઈપણ ભાગમાં એબ્નોર્મલ સેલ્સ વધવા લાગે છે. ગળાના કેન્સરમાં પણ આવું જ થાય છે. ગળામાં એબ્નોર્મલ સેલ્સની સંખ્યા વધવા લાગે છે અને આ સેલ્સ ગાંઠનું રૂપ લઈ લે છે. જેના કારણે ગળાના કેન્સરનો ખતરો વધી જાય છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષોને આ કેન્સર વધુ થાય છે. પણ જો તેના સંકેતનો પહેલાં જ ઓળખી લેવામાં આવે તો તેને કંટ્રોલ કરી શકાય છે. ભગવાન મહાવીર કેન્સર હોસ્પિટલ, જયપુરના સીનિયર કન્સ્લટન્ટ ડો. નિતિન ખુંટેટા જણાવી રહ્યા છે તેના સંકેતો.

નોંધઃ એવું જરૂરી નથી કે અહીં જણાવેલ બધાં સંકેતો ગળાના કેન્સરના જ હશે, પણ હાં તે ખતરાની ઘંટી અવશ્ય હોઈ શકે છે. જેથી આવા સંકેતો દેખાય તો તરત ડોક્ટરને બતાવવું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો ગળાના કેન્સરના સંકેતો.

 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
X
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
 7 Signs & 4 cause of Throat Cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App