પાતળા વાળ બનશે ઘાટ્ટા અને ચહેરાની કાળાશ થઈ જશે દૂર, આ 1 વસ્તુ વાપરી જુઓ

માત્ર આ 1 વસ્તુના ઉપયોગથી ઝડપથી બનશો ગોરા અને વાળ થશે ઘાટ્ટા અને કાળા

7 magical Benefits and Uses of Kalonji | Updated - May 14, 2018, 05:29 PM
7 magical Benefits and Uses of Kalonji

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કલોંજીમાં સારી માત્રામાં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. આ સિવાય આ કાળા દાણામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટીઅલ્સર જેવી પ્રોપર્ટી પણ રહેલી છે. કલોંજીના આ દાણા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ચમત્કારી રીતે અસર કરે છે. રોજ કલોંજીના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ખરતાં અટકે છે. સ્કિન માટે પણ કલોંજી બહુ જ લાભકારી છે. રોજ માત્ર અડધી ચમચી આ દાણાનો ઉપયોગ કરીને તમે વાળ અને સ્કિનને હેલ્ધી રાખી શકો છો.


આગળ વાંચો વાળ અને સ્કિન બંને માટે કલોંજીના ફાયદા અને ઉપયોગ રીત.

7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
X
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
7 magical Benefits and Uses of Kalonji
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App