પગના તળિયામાં અસહ્ય બળતરાં થાય છે? જાણો કારણ અને કરો આ 7 ઉપાય

પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 05:58 PM
પગમાં બળતરા થવા પર લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી માત્ર ક્ષણિક જ આરામ મળે છે.
પગમાં બળતરા થવા પર લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી માત્ર ક્ષણિક જ આરામ મળે છે.

યૂટિલિટી ડેસ્કઃ પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થવા પર લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી માત્ર ક્ષણિક જ આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા થવા લાગે છે. એવામાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે પગના તળિયામાં થતી બળતરામાં લાભકારી સાબિત થશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પગમાં થતી બળતરાને દૂર કરવાના કારગર ઘરેલૂ ઉપાય...

શરીરમાં વિટામિન B12ની કમી થવાથી
શરીરમાં વિટામિન B12ની કમી થવાથી
થાઇરોઇડ હોર્મોનનું લેવલ ઓછું થઈ જવાથી
થાઇરોઇડ હોર્મોનનું લેવલ ઓછું થઈ જવાથી
બ્લડ વેસલ્સમાં સોજા આવવાના કારણે
બ્લડ વેસલ્સમાં સોજા આવવાના કારણે
હાઇ BPના કારણે પણ પગમાં બળતરા થાય છે
હાઇ BPના કારણે પણ પગમાં બળતરા થાય છે
શરીરમાં ટોક્સિન્સ જમા થઈ જવાથી
શરીરમાં ટોક્સિન્સ જમા થઈ જવાથી
રોગચાળો ફેલાવાથી પણ પગમાં બળતરા થાય છે
રોગચાળો ફેલાવાથી પણ પગમાં બળતરા થાય છે
પગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થવાથી
પગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થવાથી
ડાયબિટીસ અથવા કિડનીની પ્રોબ્લેમ હોવાથી
ડાયબિટીસ અથવા કિડનીની પ્રોબ્લેમ હોવાથી
દવાઓના સાઇડ ઈફેક્ટથી પણ બળતરા થાય છે
દવાઓના સાઇડ ઈફેક્ટથી પણ બળતરા થાય છે
વધુ દારૂ પીવાથી પણ પગમાં બળતરા થાય છે
વધુ દારૂ પીવાથી પણ પગમાં બળતરા થાય છે
આ સમસ્યા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.
આ સમસ્યા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.
પગમાં હળદરનો લેપ લગાવી શકો છો.
પગમાં હળદરનો લેપ લગાવી શકો છો.
પગ પર બરફ પણ લગાવી શકાય છે.
પગ પર બરફ પણ લગાવી શકાય છે.
1 ગ્લાસ પાણીમાં 2 મોટી ચમચી એપ્પલ સાઇડર વિનેગર નાખીને રોજ પીવાથી બળતરા ઓછી થાય છે.
1 ગ્લાસ પાણીમાં 2 મોટી ચમચી એપ્પલ સાઇડર વિનેગર નાખીને રોજ પીવાથી બળતરા ઓછી થાય છે.
એક ટબમાં થોડું સી સોલ્ટ અને એપ્પલ સાઇડર વિનેગર નાખીને 20 મિનિટ સુધી પગ પલાળી રાખો.
એક ટબમાં થોડું સી સોલ્ટ અને એપ્પલ સાઇડર વિનેગર નાખીને 20 મિનિટ સુધી પગ પલાળી રાખો.
પગના તળિયાની માલિશ કરવાથી બળતરા ઓછી થાય છે.
પગના તળિયાની માલિશ કરવાથી બળતરા ઓછી થાય છે.
થોડા દિવસ સુધી સિંધાલૂણનો ઉપાય કરવાથી બળતરા ઓછી થશે.
થોડા દિવસ સુધી સિંધાલૂણનો ઉપાય કરવાથી બળતરા ઓછી થશે.
કારેલાંના પાનને વાટીને તેની પેસ્ટ બનાવી પગના તળિયા પર લગાવો.
કારેલાંના પાનને વાટીને તેની પેસ્ટ બનાવી પગના તળિયા પર લગાવો.
X
પગમાં બળતરા થવા પર લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી માત્ર ક્ષણિક જ આરામ મળે છે.પગમાં બળતરા થવા પર લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી માત્ર ક્ષણિક જ આરામ મળે છે.
શરીરમાં વિટામિન B12ની કમી થવાથીશરીરમાં વિટામિન B12ની કમી થવાથી
થાઇરોઇડ હોર્મોનનું લેવલ ઓછું થઈ જવાથીથાઇરોઇડ હોર્મોનનું લેવલ ઓછું થઈ જવાથી
બ્લડ વેસલ્સમાં સોજા આવવાના કારણેબ્લડ વેસલ્સમાં સોજા આવવાના કારણે
હાઇ BPના કારણે પણ પગમાં બળતરા થાય છેહાઇ BPના કારણે પણ પગમાં બળતરા થાય છે
શરીરમાં ટોક્સિન્સ જમા થઈ જવાથીશરીરમાં ટોક્સિન્સ જમા થઈ જવાથી
રોગચાળો ફેલાવાથી પણ પગમાં બળતરા થાય છેરોગચાળો ફેલાવાથી પણ પગમાં બળતરા થાય છે
પગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થવાથીપગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થવાથી
ડાયબિટીસ અથવા કિડનીની પ્રોબ્લેમ હોવાથીડાયબિટીસ અથવા કિડનીની પ્રોબ્લેમ હોવાથી
દવાઓના સાઇડ ઈફેક્ટથી પણ બળતરા થાય છેદવાઓના સાઇડ ઈફેક્ટથી પણ બળતરા થાય છે
વધુ દારૂ પીવાથી પણ પગમાં બળતરા થાય છેવધુ દારૂ પીવાથી પણ પગમાં બળતરા થાય છે
આ સમસ્યા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.આ સમસ્યા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.
પગમાં હળદરનો લેપ લગાવી શકો છો.પગમાં હળદરનો લેપ લગાવી શકો છો.
પગ પર બરફ પણ લગાવી શકાય છે.પગ પર બરફ પણ લગાવી શકાય છે.
1 ગ્લાસ પાણીમાં 2 મોટી ચમચી એપ્પલ સાઇડર વિનેગર નાખીને રોજ પીવાથી બળતરા ઓછી થાય છે.1 ગ્લાસ પાણીમાં 2 મોટી ચમચી એપ્પલ સાઇડર વિનેગર નાખીને રોજ પીવાથી બળતરા ઓછી થાય છે.
એક ટબમાં થોડું સી સોલ્ટ અને એપ્પલ સાઇડર વિનેગર નાખીને 20 મિનિટ સુધી પગ પલાળી રાખો.એક ટબમાં થોડું સી સોલ્ટ અને એપ્પલ સાઇડર વિનેગર નાખીને 20 મિનિટ સુધી પગ પલાળી રાખો.
પગના તળિયાની માલિશ કરવાથી બળતરા ઓછી થાય છે.પગના તળિયાની માલિશ કરવાથી બળતરા ઓછી થાય છે.
થોડા દિવસ સુધી સિંધાલૂણનો ઉપાય કરવાથી બળતરા ઓછી થશે.થોડા દિવસ સુધી સિંધાલૂણનો ઉપાય કરવાથી બળતરા ઓછી થશે.
કારેલાંના પાનને વાટીને તેની પેસ્ટ બનાવી પગના તળિયા પર લગાવો.કારેલાંના પાનને વાટીને તેની પેસ્ટ બનાવી પગના તળિયા પર લગાવો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App