Home » Lifestyle » Health » 7 Health Benefits Of Lukewarm Water

જમ્યા બાદ રોજ નવશેકું પાણી પી લેવાથી 7 રોગોમાં થશે ફાયદો, આજથી જ અજમાવો

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:31 PM

નવશેકું પાણી સ્વાસ્થ્ય પર ગજબની અસર કરે છે અને રોગોને દૂર રાખે છે

  • 7 Health Benefits Of Lukewarm Water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 22 માર્ચનો દિવસ વિશ્વભરમાં world water day તરીકે ઉજવવામાં આવે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે અમે તમને આયુર્વેદ પ્રમાણે જમ્યા બાદ રોજ નવશેકું પાણી પીવાના ફાયદાઓ જણાવીશું.

    નવશેકું પાણી હમેશાં સ્વાસ્થ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે. તેનાથી હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમા્રીઓનો ખતરો પણ ટળી શકે છે. જો આપણે રોજ જમ્યા બાદ 1-2 ગ્લાસ નવશેકું પાણી પી લઈએ તો તેનાથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. આયુર્વેદમાં પણ નવશેકા પાણીના ઘણાં ફાયદાઓ જણાવ્યા છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. મધુસૂદન દેશપાંડે જણાવી રહ્યાં જમ્યા બાદ રોજ નવશેકું પાણી પીવાથી કેવા ફાયદા મળે છે. તો તમે પણ જાણી લો.


    આગળ વાંચો જમ્યા બાદ રોજ નવશેકું પાણી પીવાથી કેવી અસર થાય છે.

  • 7 Health Benefits Of Lukewarm Water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Health Benefits Of Lukewarm Water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Health Benefits Of Lukewarm Water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Health Benefits Of Lukewarm Water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Health Benefits Of Lukewarm Water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Health Benefits Of Lukewarm Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Health Benefits Of Lukewarm Water
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ