સ્વિમિંગ કેમ બેસ્ટ એક્સરસાઈઝ છે, આ 7 ફાયદા જાણશો તો તમે પણ માની જશો

આ 7 ગંભીર રોગોથી બચીને રહેવું હોય તો રોજ આ 1 કામ કરો, પછી જુઓ અસર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 29, 2018, 06:01 PM
7 Health Benefits Of daily Swimming

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સ્વિમિંગને બેસ્ટ એક્સરસાઈઝ કહેવામાં આવે છે. આ બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સ્વિમિંગ કરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે. જો આપણે રોજ માત્ર 15 મિનિટ સ્વિમિંગ કરી લઈએ તો 7 પ્રકારના ગંભીર રોગોથી બચી શકીએ છીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ પણ સ્વિમિંગ કરવાથી કંટ્રોલમાં રહે છે. જેથી આજે અમે તમને જનરલ ફિઝિશિયન ડો. મનીષ જૈને જણાવેલ રોજ સ્વિમિંગ કરવાના 7 ખાસ ફાયદાઓ જણાવીશું. જે જાણ્યા બાદ તમે પણ ચોક્કસથી રોજ કરશો સ્વિમિંગ.


આગળ વાંચો રોજ 15 મિનિટ સ્વિમિંગ કરવાથી કયા 7 રોગો દૂર રહે છે.

7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
X
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
7 Health Benefits Of daily Swimming
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App