Divya Bhaskar

Home » Lifestyle » Health » અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation

રોજ કરો આ 7માંથી 1 ઉપાય, નહીં રહે અપચા કે કબજીયાતની સમસ્યા

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 05:30 PM

ઘણા લોકોને સતત અપચાની સમસ્યા લગભગ રોજ સતાવતી હોય છે

  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાની હેલ્થ ટિપ્સ

    યૂટિલિટી ડેસ્ક: ઘણા લોકોને સતત અપચાની સમસ્યા લગભગ રોજ સતાવતી હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડૉ અબરાર મુલ્તાની આ સમસ્યા દૂર કરવાના કેટલાક ઉપાય જણાવી રહ્યા છે અહીં. તેઓ જણાવે છે કે, આપણે જે પણ ભોજન લઈએ છીએ તેમાંથી આપણું શરીર ઉપયોગી પદાર્થો જ ગ્રહણ કરે છે. તેમાંથી જે પદાર્થ ઉપયોગી નથી હોતા, તે વેસ્ટ હોય છે. આ વેસ્ટને શરીર બને એટલું જલદી બહાર કાઢવા ઇચ્છે છે, કારણકે તેનાથી શરીરને કોઇ જ ફાયદો મળતો નથી. આ પદાર્થો શરીરમાં જેટલો વધુ સમય રોકાય છે, તેટલું જ શરીરને વધુ નુકસાન થાય છે. શરીરમાંથી આ વેસ્ટ બહાર ન નીકળી શકે, તેને અપચો કહેવાય છે.


    હા જોકે આ વાત સમજવી જરૂરી છે કે, 2-3 દિવસમાં વેસ્ટ નીકળવો પણ સામાન્ય છે અને દિવસમાં 2-3 વાર વેસ્ટ નીકળવો પણ સામાન્ય જ છે, એટલે કારણ વગર પોતાની જાતને અપચાના દરદી પણ ન સમજવા. આજે અમે તમને જણાવી રહ્યા છીએ અપચો દૂર કરવાના કારગર ઉપાયો વિશે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાની હેલ્થ ટિપ્સ....

    સૂતાં પહેલાં ધ્યાનમાં રાખો માત્ર 5 વાતો, ફટાફટ ઘટાડશે વજન

  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ગરમ દૂધ પીવાથી અપચાથી છૂટકરો મળે છે.
  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    દહીં સાથે મિક્સ કરી લેવાથી
  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સવારે પપૈયુ ખાઇ દૂધ પીવાથી
  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પાકેલું તરબૂચ ખાવાથી
  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અપચા માટે અંજીર બેસ્ટ ઉપાય છે
  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રોજ 50 ગ્રામ કાચાં ટામેટાં ખાવાથી
  • અપચાથી છૂટકારો, 7 Effective Ayurveda treatment for Constipation
    થોડા દિવસ સુધી રોજ તરબૂચ ખાવાથી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending