આ હોર્મોન ઘટવાથી પુરૂષોને થાય છે બહુ નુકસાન, તેનાથી બચવા કરી લો 7 ઉપાય

કેમ છે જરૂરી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ? પુરૂષો 7 રીતથી વધારો બોડીમાં આ હોર્મોન્સ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 05:30 PM
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ યંગ એજમાં વધુ બને છે, પણ 30 વર્ષની ઉંમર બાદ બોડીમાં તેનું લેવલ ધીરે-ધીરે ઘટવા લાગે
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ યંગ એજમાં વધુ બને છે, પણ 30 વર્ષની ઉંમર બાદ બોડીમાં તેનું લેવલ ધીરે-ધીરે ઘટવા લાગે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દરેક પુરૂષમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ હોય છે. તેને મેલ હોર્મોન્સ પણ કહેવાય છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ યંગ એજમાં વધુ બને છે, પણ 30 વર્ષની ઉંમર બાદ બોડીમાં તેનું લેવલ ધીરે-ધીરે ઘટવા લાગે છે. જર્નલ ઓફ હોર્મોન્સ એન્ડ બિહેવિયરની રિસર્ચ મુજબ પુરૂષોની બોડીમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું લેવલ ઘટવાથી ઘણાં પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેમ કે હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, ઓબેસિટી વગેરે. જેથી આજે અમે તમને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ કેમ જરૂરી છે અને તેનું લેવલ વધારવા માટે શું ધ્યાન રાખવું અને શું કરવું તેના વિશે જણાવીશું.

આગળ વાંચો કેમ પુરૂષો માટે જરૂરી છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ, તેને વધારવા પુરૂષોએ શું કરવું જોઈએ.

7 best way to improve testosterone hormones in male

સ્પર્મ પ્રોડક્શન

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સની કમીથી બોડીમાં સ્પર્મ પ્રોડક્શન ઘટે છે. જેના કારણે ફેમિલી પ્લાનિંગમાં પ્રોબ્લેમ આવી શકે છે.

7 best way to improve testosterone hormones in male

મજબૂત હાડકાં

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પુરૂષોના હાડકાંઓને મજબૂત રાખે છે. બોડીમાં તેનું લેવલ ઘટવાથી હાડકાંમાં ફ્રેક્ચર થવાનો ખતરો વધી જાય છે. 

7 best way to improve testosterone hormones in male

ફેટ બર્ન

આ પુરૂષોની બોડીમાં મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. તેનું લેવલ ઘટવાથી બોડીમાં ફેટ જમા થવા લાગે છે અને વજન વધે છે. 
 
7 best way to improve testosterone hormones in male

સ્ટ્રોન્ગ મસલ્સ

બોડીમાં મસલ્સ બનાવવા અને તેને સ્ટ્રોન્ગ રાખવાવાળા હોર્મોન્સમાં ટેસ્ટોસ્ટેરોન પણ સામેલ છે. આ બોડીમાં ગ્રોથ હોર્મોન્સને વધારવામાં મદદ કરે છે. તેનાથી કસરત કરતી વખતે મસલ્સ બનાવવામાં મદદ મળે છે. 
 
7 best way to improve testosterone hormones in male

ચહેરા અને બોડીના વાળ

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સને કારણે છોકરાઓના ચહેરા, પગ અને ચેસ્ટ પર વાળ વધે છે. તેનું લેવલ ઘટવા પર વાળ ખરવાની પ્રોબ્લેમ પણ થાય છે

7 best way to improve testosterone hormones in male

બ્લડ સેલ્સ

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ બોડીમાં રેડ બ્લડ સેલ્સ વધારે છે. તેનાથી ઓક્સીજનનું લેવલ જાળવી રાખવામાં મદદ મળે છે અને હાર્ટ પ્રોબ્લેમનો ખતરો ટળે છે.
 
7 best way to improve testosterone hormones in male

સેક્સ ડ્રાઈવ

બોડીમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ નોર્મલ રહેવાથી સેક્સુઅલ પ્રોબ્લેમ્સ થતી નથી. જો તેનું લેવલ ઘટે તો ફર્ટિલિટી રિલેટેડ પ્રોબ્લેમ (ઈરેક્ટાઈલ ડિસફંક્શન) થઈ શકે છે.  
 
7 best way to improve testosterone hormones in male

ફેટ્સ ખાઓ

મોનોસેચુકેટેડ અને સેચુરેટેડ ફેટ્સવાળા ફૂડ ખાવાથી બોડીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. ડાયટમાં ઘી, બટર, ફિશ અને નટ્સને સામેલ કરો.

7 best way to improve testosterone hormones in male

ઈંડા ખાઓ

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. રોજ 2-3 ઈંડા ખાઓ. તેનાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ કરવામાં મદદ મળશે. 

7 best way to improve testosterone hormones in male

વેટ ટ્રેનિંગ એક્સરસાઈઝ

વેટ ટ્રેનિંગ એક્સરસાઈઝ કરવાથી બોડી ફેટ ઘટે છે અને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. મસલ્સ બનાવવાવાળી એક્સરસાઈઝ કરવાથી વધુ ફાયદો મળે છે. 

7 best way to improve testosterone hormones in male

દારૂ અવોઈડ કરો

દારૂથી દૂર રહો અથવા એક દિવસમાં 1-2 પેગથી વધુ ન પીવો. વધુ દારૂ પીવાથી બોડીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટવા લાગે છે.

7 best way to improve testosterone hormones in male

સ્ટ્રેસ ન લો

સ્ટ્રેસથી બોડીમાં કોર્ટિસોલનુ હોર્મોન્સ ઘટે છે. મેડિટેશન અને એક્સરસાઈઝથી સ્ટ્રેસ ઘટાડી શકાય છે. તેનાથી કોર્ટિસોલ અને ટેસ્ટોસ્ટેરોન બન્ને વધશે. 

7 best way to improve testosterone hormones in male

ઉંઘ લો

ઉંઘ પૂરી ન થવા પર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટવા લાગે છે. રોજ 7-8 કલાકની ઉંઘ લો. તેનાથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે.

7 best way to improve testosterone hormones in male

વિટામિન ડી લો

બોડીમાં વિટામિન ડી પૂરતાં પ્રમાણમાં લેવાથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. રોજ સવારે 10 મિનિટ તડકામાં રહો. ડાયટમાં ફિશ, ડેરી પ્રોડક્ટ્સ અને ઓરેન્જ જ્યૂસ સામેલ કરો. તેનાથી ભરપૂર વિટામિન ડી મળશે.

X
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ યંગ એજમાં વધુ બને છે, પણ 30 વર્ષની ઉંમર બાદ બોડીમાં તેનું લેવલ ધીરે-ધીરે ઘટવા લાગેટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ યંગ એજમાં વધુ બને છે, પણ 30 વર્ષની ઉંમર બાદ બોડીમાં તેનું લેવલ ધીરે-ધીરે ઘટવા લાગે

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App