સર્જરી અને એક્સરસાઈઝ વિના આ 7 સરળ ટિપ્સથી ડબર ચિનની પ્રોબ્લેમ કરો દૂર

ચિન પર જામેલાં છે ચરબીના થર? આ 7 ઉપાયો કરીને દૂર કરો ચરબી

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 05:21 PM
7 best tips for Double Chin problem

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સુંદર ચહેરાને બગાડવામાં જો સૌથી મોટો હાથ કોઈનો હોય તો એ દાઢી પાસેની વધેલી ચરબી છે. ડબલ ચિન થવા પાછળનું મુખ્ય કારણ એટલે બોડી ફેટ. દાઢીની નીચે રહેલા કોષો ચરબી જમા કરે અને એને કારણે ડબલ ચિન થાય છે. જો વ્યક્તિ ઓવરવેટ હોય તો તેનો ચહેરો ભરાવદાર દેખાવા લાગે છે. અનહેલ્ધી ડાયટ, વધતી ઉંમર અથવા જિનેટિક્સ કારણોથી પણ આવું થઈ શકે છે. પણ તેને દૂર કરવા સર્જરી કરાવવાની જરૂર નથી. હેલ્ધી રૂટિન અને ફૂડ હેબિટ્સ અને એક્સરસાઈઝની મદદથી ડબલ ચિનને કંટ્રોલ કરી શકાય છે. જેથી આજે અમે તમને ડબલ ચિન દૂર કરવાની સરળ રીત જણાવીશું.


આગળ વાંચો ડબલ ચિન દૂર કરવાની 7 સરળ રીત.

7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
X
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
7 best tips for Double Chin problem
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App