Divya Bhaskar

Home » Lifestyle » Health » 7 best and must know tips prevent Bad Breath

મોઢાની દુર્ગંધથી બચવું હોય તો માત્ર આ 7 ટિપ્સ અપનાવો, ક્યારેય નહીં આવે દુર્ગંધ

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 12:09 PM

મોંમાંથી દુર્ગંધ આવવા પાછળના કારણો અને તેને દૂર કરવાની ખાસ ટિપ્સ

  • 7 best and must know tips prevent Bad Breath
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    દાંતના રોગોથી બચવા ઓરલ સફાઈનું ખાસ ધ્યાન રાખવું.

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દાંતની યોગ્ય સફાઈ ન રાખવાને આજકાલ ઘણાં લોકોના મોંમાંથી ગંદી દુર્ગંધ આવતી હોય છે. જેને મોટાભાગના લોકો નોર્મલ સમજીને બેદરકારી કરે છે. પણ મોંની દુર્ગંધ આપણને ઘણી બીમારીઓનો સંકેત પણ આપે છે. જો સમય રહેતાં તેની પર ધ્યાન ન આપવામાં આવે અને ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો ઓરલ કેન્સરની સંભાવના પણ વધી જાય છે. જેથી આ સમસ્યા માટે ડેન્ટિસ્ટ ડો. અભિષેક અગ્રવાલ જણાવી રહ્યાં છે મોંની દુર્ગંધ દૂર કરવા માટેની કેટલીક સરળ ટિપ્સ. તો તમે પણ જાણી લો.

    આગળ વાંચો મોંમાંથી દુર્ગંધ આવવા પાછળના કારણો અને તેને દૂર કરવાની ખાસ ટિપ્સ.

  • 7 best and must know tips prevent Bad Breath
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રશ કરતી વખતે બ્રશ પર લોહી જોવા મળે તો દાંતના રોગોનો સંકેત છે.

  • 7 best and must know tips prevent Bad Breath
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    પાયોરિયા એ પેઢાનો એક ખૂબ જ કોમન રોગ છે.  જેનાથી બચવા ડેન્ટલ કેરમાં ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે.

  • 7 best and must know tips prevent Bad Breath
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    દાંતના રોગોથી બચવા બ્રશને બદલે બાવળ અથવા લીમડાની ડાળી ચાવીને એનું દાતણ કરવું. 

  • 7 best and must know tips prevent Bad Breath
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    દરેક ભોજન પછી પાંચ કોગળા અવશ્ય કરવા.

  • 7 best and must know tips prevent Bad Breath
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પેઢાંને મજબૂત બનાવવા માટે કાળી અડદની દાળ, કોપરું, કાચાં ફળો અને શેરડીનો સાંઠો ચૂસો. આનાથી દાંતને યોગ્ય એક્સરસાઇઝ મળે છે.

  • 7 best and must know tips prevent Bad Breath

    જમ્યા પછી યોગ્ય રીતે કોગળા કરીને દાંત સાફ કરવાની આદત રાખવી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending