આ 1 વસ્તુના એકદમ સરળ 7 નુસખા વધારશે પુરૂષોની મર્દાનગી અને તાકાત, જાણો

ડુંગળીના આ 7 ઉપાય અજમાવો, થશે ગજબની અસર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 01:50 PM
ભારતીય ભોજનમાં મેટાભાગે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ ડુંગળીને અત્યંત ગુણકારી માનવામાં આવે છે
ભારતીય ભોજનમાં મેટાભાગે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ ડુંગળીને અત્યંત ગુણકારી માનવામાં આવે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આયુર્વેદમાં મર્દાનગી વધારવા માટે ડુંગળીને ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળી અને તેના રસથી તૈયાર થતા આવા જ નુસખા વિશે જણાવી રહ્યા છે આયુર્વેદિકડૉ. અરૂણ દધીચ. આ નુસખા અજમાવવા માટે અરૂણ દધીચ તાજા ડુંગળીના રસનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

ડુંગળીમાં સલ્ફર, ફ્લેવોનોઈડ્સ, વિટામિન્સ, ઝિંક, પોટેશિયમ, કોપર, ફાયબર્સ, આયર્ન અને કેલરીની માત્રા ઓછી હોય છે. રોજ ડાયટમાં એક ડુંગળી જરૂર સામેલ જરૂર કરવી જોઈએ.
ડુંગળીને ખાવાની સાચી રીત કઈ છે?

ડુંગળીના બહારના પડમાં ફ્લેવોનોઈડ્સની માત્રા અધિક હોય છે. આથી જ તેને છોલતા સમયે ઓછામાં ઓછા પડ નિકાળો, જેથી બોડી માટે જરૂરી ફ્લેવોનોઈડ્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ સંપૂર્ણપણે બોડીને મળી શકે.

આગળની સ્લાઈડ્સમાં જાણો ડુંગળીના આવા જ કેટલાક નુસખા જે પુરૂષો માટે ફાયદાકારક છે.

7 Benefits of Onion for man Surely Surprise You

કાચી ડુંગળી ખાવાથી આપણને અઢળક ફાયદા થાય છે.

7 Benefits of Onion for man Surely Surprise You

કાચી ડુંગળીમાં સલ્ફર અને જરૂરી વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે.

7 Benefits of Onion for man Surely Surprise You

જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ભોજન સાથે રોજ એક કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો. 

7 Benefits of Onion for man Surely Surprise You

દરરોજ કાચી ડુંગળી ખાવાથી શરદીમાં રાહત રહે છે. 

7 Benefits of Onion for man Surely Surprise You

જો નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી કાપીને સૂંઘવાથી લોહી નિકળતું બંધ થઈ જશે.

7 Benefits of Onion for man Surely Surprise You

હરસ-મસાની સમસ્યા હોય તો રોજ એક સફેદ કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો. તમારી સમસ્યા દૂર થઈ જશે

X
ભારતીય ભોજનમાં મેટાભાગે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ ડુંગળીને અત્યંત ગુણકારી માનવામાં આવે છેભારતીય ભોજનમાં મેટાભાગે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ ડુંગળીને અત્યંત ગુણકારી માનવામાં આવે છે
7 Benefits of Onion for man Surely Surprise You
7 Benefits of Onion for man Surely Surprise You
7 Benefits of Onion for man Surely Surprise You
7 Benefits of Onion for man Surely Surprise You
7 Benefits of Onion for man Surely Surprise You
7 Benefits of Onion for man Surely Surprise You
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App