1

Divya Bhaskar

Home » Lifestyle » Health » 7 Benefits of Onion For Hair Growth & Hair

2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય

Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 02:33 PM IST

ડુંગળીના રસમાં રહેલું સલ્ફર વાળને મૂળથી મજબૂતી આપે છે, જાણો તેના 7 ઉપાય

 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થથો હોય છે. પણ તેના રસમાં રહેલું સલ્ફર વાળ માટે બહુ જ લાભકારી છે તે બહુ ઓછાં લોકો જાણતાં હશે. તે વાળનો ગ્રોથ વધારે છે અને વાળ ખરતાં રોકે છે. સલ્ફર સિવાય તેમાં વિટામિન એ, બી6, સી અને ઈ, ક્રોમિયમ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન, ડાયટરી ફાયબર જેવા અઢળક તત્વો રહેલાં છે. હેયર એન્ડ બ્યૂટી એક્સપર્ટ કાંતા સૂદ કહે છે કે જો ડુંગળીના રસમાં વાળની સમસ્યા પ્રમાણે કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને સ્કેલ્પમાં લગાવવામાં આવે તો બહુ જ સારું રિઝલ્ટ મળી શકે છે. તો ચાલો તમે પણ નોંધી લો એવા ઉપાય જે તમારા વાળની દરેક સમસ્યા દૂર કરી દેશે.

  આગળ વાંચો 2 ચમચી ડુંગળીનો રસ કઈ રીતે વાળને એકદમ હેલ્ધી બનાવી શકે છે.

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય
 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય
 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય
 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય
 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય
 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય
 • 7 Benefits of Onion For Hair Growth & Hair
  2 ચમચી ડુંગળીનો રસ વાળને સિલ્કી, મજબૂત અને જાડાં બનાવશે, નોંધી લો ઉપાય

More From Lifestyle

Trending