નાભિ પર તેલ લગાવવાથી થાય છે 7 ફાયદા, જાણો ક્યા તેલથી થશે ક્યો ફાયદો

જો આપણે પ્રોબ્લેમ મુજબ નાભિ પર તેલ લગાવીએ તો આ ઝડપથી આપણી બોડી પર અસર કરે છે.

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:16 PM
આ તેલ બોડીના તમામ ઓર્ગન્સને ન્યૂટ્રિશન આપે છે. તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે.
આ તેલ બોડીના તમામ ઓર્ગન્સને ન્યૂટ્રિશન આપે છે. તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે.

નાભિ પર તેલ લગાવવાથી થાય છે 7 ફાયદા, જાણો ક્યા તેલથી થશે ક્યો ફાયદો.

યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરની તમામ નર્વ્સનું કનેક્શન નાભિથી હોય છે. જો આપણે પ્રોબ્લેમ મુજબ નાભિ પર તેલ લગાવીએ તો આ રીત ઝડપથી આપણી બોડી પર અસર કરે છે. આ તેલ બોડીના તમામ ઓર્ગન્સને ન્યૂટ્રિશન આપે છે. તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. જો તમે ઈચ્છો છો કે ફાયદો ઝડપથી મળે તો રાતના સૂતી વખતે નાભિ પર તેલ લગાવો. આયુર્વેદ એક્સપર્ટ ડો. ગાયત્રી તૈલંગ જણાવી રહ્યા છે નાભિ પર અલગ-અલગ પ્રકારના તેલ લગાવવાથી થતા હેલ્થ ફાયદા વિશે.

આગળ જાણો, કઈ પ્રોબ્લેમમાં નાભિ પર ક્યુ તેલ લગાવવું જોઈએ...

રોજ નાભિ પર ઓલિવ ઓઇલ લગાવવાથી મેદસ્વિતા અને સાંધાના દુખાવાની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.
રોજ નાભિ પર ઓલિવ ઓઇલ લગાવવાથી મેદસ્વિતા અને સાંધાના દુખાવાની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.
રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી તેમાં રહેલું વિટામિન A આંખો અને બ્રેનથી સંબંધિત પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી તેમાં રહેલું વિટામિન A આંખો અને બ્રેનથી સંબંધિત પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
રોજ નાભિ પર નારિયળ તેલ લગાવવાથી તેમાં રહેલા મિનરલ્સ શરીરની ગરમી દૂર કરે છે.
રોજ નાભિ પર નારિયળ તેલ લગાવવાથી તેમાં રહેલા મિનરલ્સ શરીરની ગરમી દૂર કરે છે.
રોજ નાભિ પર સરસિયાનું તેલ લગાવવાથી શરદી અને કફની પ્રોબ્લેમ દૂર થાય છે.
રોજ નાભિ પર સરસિયાનું તેલ લગાવવાથી શરદી અને કફની પ્રોબ્લેમ દૂર થાય છે.
રોજ નાભિ પર લીમડાનું તેલ લગાવવાથી સ્કિન ડિસીઝનો ખતરો ટળે છે અને પિંપલ્સ દૂર થાય છે.
રોજ નાભિ પર લીમડાનું તેલ લગાવવાથી સ્કિન ડિસીઝનો ખતરો ટળે છે અને પિંપલ્સ દૂર થાય છે.
રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી રંગ ગોરો થાય છે અને ચહેરાની ચમક વધે છે.
રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી રંગ ગોરો થાય છે અને ચહેરાની ચમક વધે છે.
રોજ નાભિ પર ત્રિફળાનું ઘી લગાવવાથી સાયનસ અને બ્રેન સંબધિત પ્રોબ્લેમ દૂર થાય છે.
રોજ નાભિ પર ત્રિફળાનું ઘી લગાવવાથી સાયનસ અને બ્રેન સંબધિત પ્રોબ્લેમ દૂર થાય છે.
X
આ તેલ બોડીના તમામ ઓર્ગન્સને ન્યૂટ્રિશન આપે છે. તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે.આ તેલ બોડીના તમામ ઓર્ગન્સને ન્યૂટ્રિશન આપે છે. તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે.
રોજ નાભિ પર ઓલિવ ઓઇલ લગાવવાથી મેદસ્વિતા અને સાંધાના દુખાવાની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.રોજ નાભિ પર ઓલિવ ઓઇલ લગાવવાથી મેદસ્વિતા અને સાંધાના દુખાવાની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.
રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી તેમાં રહેલું વિટામિન A આંખો અને બ્રેનથી સંબંધિત પ્રોબ્લેમ્સ દૂર કરે છે.રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી તેમાં રહેલું વિટામિન A આંખો અને બ્રેનથી સંબંધિત પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
રોજ નાભિ પર નારિયળ તેલ લગાવવાથી તેમાં રહેલા મિનરલ્સ શરીરની ગરમી દૂર કરે છે.રોજ નાભિ પર નારિયળ તેલ લગાવવાથી તેમાં રહેલા મિનરલ્સ શરીરની ગરમી દૂર કરે છે.
રોજ નાભિ પર સરસિયાનું તેલ લગાવવાથી શરદી અને કફની પ્રોબ્લેમ દૂર થાય છે.રોજ નાભિ પર સરસિયાનું તેલ લગાવવાથી શરદી અને કફની પ્રોબ્લેમ દૂર થાય છે.
રોજ નાભિ પર લીમડાનું તેલ લગાવવાથી સ્કિન ડિસીઝનો ખતરો ટળે છે અને પિંપલ્સ દૂર થાય છે.રોજ નાભિ પર લીમડાનું તેલ લગાવવાથી સ્કિન ડિસીઝનો ખતરો ટળે છે અને પિંપલ્સ દૂર થાય છે.
રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી રંગ ગોરો થાય છે અને ચહેરાની ચમક વધે છે.રોજ નાભિ પર બદામનું તેલ લગાવવાથી રંગ ગોરો થાય છે અને ચહેરાની ચમક વધે છે.
રોજ નાભિ પર ત્રિફળાનું ઘી લગાવવાથી સાયનસ અને બ્રેન સંબધિત પ્રોબ્લેમ દૂર થાય છે.રોજ નાભિ પર ત્રિફળાનું ઘી લગાવવાથી સાયનસ અને બ્રેન સંબધિત પ્રોબ્લેમ દૂર થાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App