1

Divya Bhaskar

Home » Lifestyle » Health » 7 Amazing Health Benefits of Sun Exposure

નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર

Divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 12:55 PM IST

આપણી બોડીને પર્યાપ્ત માત્રામાં વિટામિન Dની જરૂર હોય છે. તડકો તેના માટે સૌથી શ્રેષ્ઠ સોર્સ છે

  • 7 Amazing Health Benefits of Sun Exposure
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણી બોડીને પર્યાપ્ત માત્રામાં વિટામિન Dની જરૂર હોય છે. તડકો તેના માટે સૌથી શ્રેષ્ઠ સોર્સ છે. જો તમે રેગ્યુલર 10 મિનિટ તડકામાં બેસો તો તેનાથી તમારી બોડીને ઘણાં બધાં હેલ્થ બેનિફિટ્સ મળે છે. નેચુરોપૈથી એક્સપર્ટ ડો નિલોકર ઉસ્માનખાન જણાવે છે કે તડકો આપણી બોડીને સનસાઇન વિટામિનને રિલીઝ કરવામાં મદદ કરે છે અને તેને મેડિકલ વિજ્ઞાનમાં આપણે વિટામિન Dના નામે ઓળખીએ છીએ. વિટામિન D માત્ર હાડકાં માટે જ નહીં પણ સ્ટ્રેસ, કેન્સર અને ડાયબિટીસ જેવી બીમારીઓ માટે ફાયદેમંદ હોય છે.


    દરરોજ 10થી 20 નૈનોગ્રામ વિટામિન D બોડી માટે જરૂરી


    ડોક્ટરો મુજબ ઓછામાં ઓછુ 10થી 20 નૈનોગ્રામ વિટામિન D બોડીને જોઇએ. વિટામિન Dની કમીની અસર ધીમે ધીમે બોડી પર દેખાય છે. તેની કમીના લીધે હાડકાંઓ અને માંસપેશીઓમાં દુખાવો રહે છે. તેના પછી દુખાવો દૂર કરવા માટે આપણે દવા લઈએ છીએ. જો વધારે સમય સુધી આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો તેના લીધે હાડકાંઓ અને માંસપેશીઓમાં કમજોરી સહિત કેન્સર, ડાયબિટીસ, હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનો ખતરો પણ વધી શકે છે.

    સવારનો તડકો છે ખૂબ જ લાભદાયક


    સવારનો તડકો બોડી માટે બહુ જ ફાયદાકારક છે. એક રિસર્ચ મુજબ દરરોજ સવારનો 10 મિનિટનો તડકો બોડી માંસ ઇન્ડેક્સને ઓછું કરવામાં મદદ કરે છે. નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટી ફેનબર્ગ સ્કૂલ ઓફ મેડિસનના રિસર્ચર પ્રમાણે સવારે 8 વાગ્યાથી બપોર થવાની વચ્ચે ઓછામાં ઓછી 10 મિનિટ અને વધુમા વધુ 30 મિનિટનો તડકો બોડી માંસ ઇન્ડેક્સ માટે લાભકારી છે. સવારે તડકામાં બેસવાથી બોડી ક્લોક સારી રહે છે એટલે કે મેટાબોલિઝ્મ, ભૂખ અને એનર્જીનું લેવલ જળવાય છે. જેનાથી BMI નથી વધતું. એટલે સવારનો તડકો ખૂબજ લાભકારી છે.


    આગળ વાંચો રેગ્યુલર સવારે માત્ર 10 મિનિટ તડકામાં બેસવાથી તમારી કઈ પરેશાનીઓ દૂર થઈ શકે છે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 7 Amazing Health Benefits of Sun Exposure
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર
  • 7 Amazing Health Benefits of Sun Exposure
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર
  • 7 Amazing Health Benefits of Sun Exposure
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર
  • 7 Amazing Health Benefits of Sun Exposure
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર
  • 7 Amazing Health Benefits of Sun Exposure
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર
  • 7 Amazing Health Benefits of Sun Exposure
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર
  • 7 Amazing Health Benefits of Sun Exposure
    નેચર થેરાપીઃ તડકામાં માત્ર 10 મિનિટ બેસવાથી બોડી પર થાય છે આ 7 બેસ્ટ અસર

More From Lifestyle

Trending