Divya Bhaskar

Home » Lifestyle » Health » Home Remedies for a Rash Under the Breast

બ્રેસ્ટની નીચે લાલ ચકામા થઈ જાય છે? કારણ જાણી કરો આ 6 ઘરેલૂ ઉપાય!

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 01:15 PM

બ્રેસ્ટ રેશિઝ મહિલાઓમાં થતી એક ગંભીર સમસ્યા છે. રેશિઝ એટલે લાલ રંગના ચકામા. તેમાં સોજા પણ હોય શકે છે.

  • Home Remedies for a Rash Under the Breast
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    શું તમે પણ બ્રેસ્ટની નીચે થતા રેશિઝની સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અહીં જણાવેલા કેટલાક ઘરેલૂ નુસખા અપનાવી શકો છો.

    યૂટિલિટી ડેસ્કઃ બ્રેસ્ટ રેશિઝ મહિલાઓમાં થતી એક ગંભીર સમસ્યા છે. રેશિઝ એટલે લાલ રંગના ચકામા. તેમાં સોજા પણ હોય શકે છે. આ સિવાય તેમાં પરું પણ હોય છે. જોકે, આ શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે. પરંતુ બ્રેસ્ટ રેશિઝ માત્ર બ્રેસ્ટની નીચેના ભાગમાં જ થાય છે. સ્કિનની આ પ્રોબ્લેમ મહિલાઓની અન્ય ગંભીર બીમારીની તરફ પણ ઈશારો કરે છે.

    શું તમે પણ બ્રેસ્ટની નીચે થતા રેશિઝની સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અહીં જણાવેલા કેટલાક ઘરેલૂ નુસખા અપનાવી શકો છો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બ્રેસ્ટ રેશિઝના કારણો અને તેને દૂર કરવાના ઉપાય...

  • Home Remedies for a Rash Under the Breast
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    એલર્જી, સંક્રમણ અથવા ઓટોઇમ્યૂન ડિસીઝના કારણે બ્રેસ્ટ રેશિઝની સમસ્યા થાય છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    રૂબેલા જેવી સ્કિન ડિસીઝના કારણે પણ બ્રેસ્ટ રેશિઝની સમસ્યા થાય છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    દવાઓથી થતા સાઇડ ઇફેક્ટ પણ બ્રેસ્ટ રેશિઝનું એક કારણ છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    વધુ પડતો સ્ટ્રેસ લેવાથી પણ બ્રેસ્ટ રેશિઝ થઈ શકે છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    ફૂડ એલર્જી અને ફંગલ ઈન્ફેક્શન પણ બ્રેસ્ટ રેશિઝ માટે જવાબદાર છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇલાસ્ટિક, લેટેક્સ અથવા રબરના સંપર્કમાં આવવાથી પણ બ્રેસ્ટ રેશિઝ થાય છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સેલુલાઇટિસ અથવા સ્કેબીજના કારણે પણ બ્રેસ્ટ રેશિઝ થઈ શકે છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ઝિમાના કારણે પણ બ્રેસ્ટમાં રેશિઝ થવાની શક્યતા રહે છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્કિનની આ પ્રોબ્લેમ મહિલાઓની અન્ય ગંભીર બીમારીની તરફ પણ ઈશારો કરે છે.
  • Home Remedies for a Rash Under the Breast
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    શિઝ પર નારિયેળનું તેલ લગાવી તેને સ્કિનમાં સંપૂર્ણપણે ઓબ્સોર્બ થવા દો.
  • Home Remedies for a Rash Under the Breast
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    લસણની કળીઓને જૈતુનના તેલમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે તેને રેશિઝ પર લગાવી થોડી પછી ધોઈ નાખો.
  • Home Remedies for a Rash Under the Breast
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્ટીફંગલ ગુણોથી ભરપૂર ટી ટ્રી ઓઇલને ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને રેશિઝ પર લગાવી હળવા હાથે મસાજ કરો.
  • Home Remedies for a Rash Under the Breast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એલોવેરાના તાજા પાનનો રસ કાઢી રેશિઝ પર લગાવો. 30 મિનિટ પછી તેને ધોઈ નાખો.
  • Home Remedies for a Rash Under the Breast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોર્ન સ્ટાર્ચ વધતા બ્રેસ્ટ રેશિઝને ઓછા કરવામાં મદદ કરે છે. કોર્ન સ્ટાર્ચની પેસ્ટને રેશિઝ પર 10થી 15 મિનિટ લગાવી ધોઈ નાખો.
  • Home Remedies for a Rash Under the Breast
    બેબી પાઉડર લગાવવાથી રેશિઝમાં આવતી ખંજવાળ અને બળતરામાં આરામ મળશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending