તમારા ઘરમાં જ રહેલાં આવા અજાણ્યા કારણોથી થાય છે કેન્સર, તમે પણ જાણો

કેન્સર થવાના 6 કારણો વિશે તમે નથી જાણતાં

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 01:09 PM
આધુનિક સારવાર ઉપલબ્ધ હોવા છતાં કેન્સર નામ પડતાંની સાથે લોકોનો જીવ ઉડી જાય છે.
આધુનિક સારવાર ઉપલબ્ધ હોવા છતાં કેન્સર નામ પડતાંની સાથે લોકોનો જીવ ઉડી જાય છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદ: નેશનલ કેન્સર રજિસ્ટ્રી અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 7 લાખ કેન્સરના નવા કેસ સામે આવી રહ્યા છે. જયપુરના ભગવાન મહાવીર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ ડૉ. તેજ પ્રકાશ સોની (રેડિએશન ઓન્કોલોજી)નું કહેવું છે કે સામાન્ય રીતે મનાય છે કે સિગરેટ અને તમાકુ જેવી વસ્તુઓથી કેન્સર ફેલાય છે. પરંતુ આ ઉપરાંત પણ કેન્સર એવા અનેક કારણોથી થાય છે. જેના વિશે લોકો જાણતા હોતા નથી. ડૉ. સોની અનુસાર ઘર અને કામ કરવાની જગ્યાનું વાતાવરણ પણ કેન્સર માટે જવાબદાર હોઈ શકે છે. તેઓ એવા 6 કારણો વિશે જણાવી રહ્યા છે કે જેના વિશે લોકોને ભાગ્યે જ ખબર હોય છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો કેન્સર થવાના અજાણ્યા કારણો વિશે.

6 Things in your home that can cause cancer

જે વ્યક્તિને કેન્સર થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે એવું માની ન લેવું જોઇએ.

6 Things in your home that can cause cancer

જો કેન્સર અંગે પૂરતી માહિતી મેળવવામાં આવે તો તેને થતો અટકાવી શકાય છે અને થયા પછી પણ યોગ્ય સારવાર દ્વારા તેમાંથી મુક્તિ મેળવી વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે છે.

6 Things in your home that can cause cancer

કેન્સર લગભગ 200થી પણ વધારે જાતનાં હોય છે.

6 Things in your home that can cause cancer

ભારતમાં થતાં કુલ કેન્સરના 45 ટકા જેટલાં કેન્સર તમાકુના એક કે બીજા પ્રકારના વ્યસનને લીધે થાય છે.

6 Things in your home that can cause cancer

તમાકુને લીધે જીભ, ગળું, સ્વરપેટી, અન્નનળી, મૂત્રાશય અને સ્વાદુપિંડનું કેન્સર થાય છે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિ ઉપરાંત તેનાં બાળકો કે પત્નિને ફેફસાંનું કેન્સર થઇ શકે છે.

6 Things in your home that can cause cancer

કુલ કેન્સરના ત્રીજા ભાગનાં કેન્સર આપણા ખોરાકની આદતને લીધે થાય છે. જેમાં ચરબીયુક્ત, કેલરીવાળો ખોરાક અને માંસાહારનો સામાવેશ થાય છે. 

X
આધુનિક સારવાર ઉપલબ્ધ હોવા છતાં કેન્સર નામ પડતાંની સાથે લોકોનો જીવ ઉડી જાય છે.આધુનિક સારવાર ઉપલબ્ધ હોવા છતાં કેન્સર નામ પડતાંની સાથે લોકોનો જીવ ઉડી જાય છે.
6 Things in your home that can cause cancer
6 Things in your home that can cause cancer
6 Things in your home that can cause cancer
6 Things in your home that can cause cancer
6 Things in your home that can cause cancer
6 Things in your home that can cause cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App