Divya Bhaskar

Home » Lifestyle » Health » 6 Excellent remedies for to make hair naturaly black

આ 6 ટિપ્સ અપનાવી સફેદ વાળ ઝડપથી થશે નેચરલી કાળા, જાણો આ 7 કારણો

Divyabhaskar.com | Updated - Jan 09, 2018, 05:04 PM

સફેદ વાળ માટે જિનેટિક્સ (ફેમિલી હિસ્ટ્રી), ન્યૂટ્રીશનની કમી અને થાઈરોઈડ જેવા ડિસીઝ જવાબદાર હોય છે

  • 6 Excellent remedies for to make hair naturaly black
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઉંમરની સાથે આપણા વાળનો રંગ કાળાથી સફેદ થવા લાગે છે. પરંતુ આજકાલ મોટાભાગના લોકોમાં નાની ઉંમરમાં સફેદ વાળ જોવા મળે છે. ખાસ કરીને સફેદ વાળ માટે જિનેટિક્સ (ફેમિલી હિસ્ટ્રી), ન્યૂટ્રીશનની કમી અને થાઈરોઈડ જેવા ડિસીઝ જવાબદાર હોય છે. આ સિવાય આપણી કેટલીક ભૂલોને કારણે પણ સમય પહેલાં વાળ સફેદ થવા લાગે છે. જેથી દિલ્હીના ડાયરેક્ટર ડો. નવીન તનેજા જણાવી રહ્યાં છે એવી ભૂલો વિશે જેને અવોઈડ કરવાથી સફેદ વાળની પ્રોબ્લેમને રોકી શકાય છે. સાથે જ આયર્વેદ એક્સપર્ટ ડો. ગાયત્રી તૈલંગ જણાવી રહ્યાં છે વાળને કાળા રાખવાના 6 આયુર્વેદિક ઉપાય.

    આગળ વાંચો વાળ સફેદ કરતી ભૂલો વિશે અને વાળને કાળા રાખવાના 6 ઉપાય.

  • 6 Excellent remedies for to make hair naturaly black
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 6 Excellent remedies for to make hair naturaly black
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending