Divya Bhaskar

Home » Lifestyle » Health » પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri

સૌના મોંમાં પાણી લાવી દેતી પાણીપૂરીના પણ છે 6 ફાયદા, જોઇ લો જાતે જ

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 04:54 PM

પાણીપૂરીનું તો નામ સાંભળતાં જ ભલભલાના મોંમાં પાણી આવી જતું હોય છે

  • પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પાણીપૂરીનું તો નામ સાંભળતાં જ ભલભલાના મોંમાં પાણી આવી જતું હોય છે

    યૂટિલિટી ડેસ્ક: પાણીપૂરીનું તો નામ સાંભળતાં જ ભલભલાના મોંમાં પાણી આવી જતું હોય છે. આપણા દેશમાં ક્યાંક પાણીપૂરીના નામથી તો ક્યાંક પકોડીના નામથી, ક્યાંક ગોલગપ્પાના નામથી તો ક્યાંક પુચકાના નામથી બહુ ફેમસ એવી આ વાનગીનાં નાનાં-મોટાં સૌ દિવાનાં હોય છે. અલગ-અલગ પાણીવાળી અને સ્વાદવાળી પાણીપૂરી વિશે તમે બહુ સાંભળ્યું હશે તો રગડાવાળી અને ચણાવાળી પાણીપૂરી પણ બહુ ખાધી હશે, પરંતુ આ પાણીપૂરીના ફાયદા વિશે નહીં જાણતા હોય તમે. પાણીપૂરી ખાવાથી પણ મટી શકે છે ઘણા રોગ જડમૂળથી.


    - સવારે કે સાંજના સમયે પાણીપૂરી ખાવી વધુ ફાયદાકારક છે. 5-6 પાણીપૂરી થાવાથી પાચનક્રિયા સક્રિય બને છે. ભોજનની 15-20 મિનિટ પહેલાં પાણીપૂરી ખાઇ શકાય. હા, જોકે વર્કઆઉટ પહેલાં પાણીપૂરી ન કરવી જોઇએ.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ પાણીપૂરી ખાવાના ફાયદા વિશે....

    કોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ

  • પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    મોંમાં પડેલ ચાંદા મટશે
  • પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પેટની સમસ્યાઓમાંથી છૂટકારો
  • પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ચિડીયાપણું
  • પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વજન ઘટાડશે
  • પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગભરામણમાં રાહત
  • પાણીપૂરીના ફાયદા, 6 health benefits of Panipuri
    પાણીપૂરી હાઇજેનિક હોવી જરૂરી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending