Divya Bhaskar

Home » Lifestyle » Health » 5 Symptoms and 5 causes for Kidney Failure

આ 5 કારણોથી કિડની ફેલ થઈ જાય છે, આ લક્ષણો જાણી બચવાના 5 ઉપાય કરો

Divyabhaskar.com | Updated - May 05, 2018, 04:01 PM

અત્યારે કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે, તો આ રોગથી બચવા આટલું જાણો

  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +17બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અત્યારે કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. જેમાં કિડની ફેલ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. આપણા શરીરમાં કોઈપણ રોગ થયો હોય તો તેના લક્ષણોની અગાઉથી ઓળખ થઈ જાય તો સમય પહેલા જ મોટી બીમારીથી બચી શકાય અને યોગ્ય ઈલા કરાવી શકાય. મોટા ભાગના કિડનીનાં રોગો પણ ભેદી અને છૂપા હોય છે. આ રોગો ગુપચુપ પોતાનું કામ કરતા રહીને નુકસાન પહોચાડી શકે છે.

    આપણા શરીરમાં ઘણા એવા ફેરફારો થવા લાગે છે જે કિડની રોગના સંકેત હોય છે. જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનુ નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારી માંથી બચી શકાય છે. જેથી આજે અમે તમને કિડની ફેલ થવાના કારણો, લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય જણાવીશું.


    આગળ વાંચો કિડની ફેલ થવાના કારણો, લક્ષણો અને બચવાના સરળ ઉપાય.

  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Symptoms and 5 causes for Kidney Failure
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending