ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» પ્રેગ્નન્સી ટિપ્સ, 5 Important Tips for Pregnancy care and healthy Baby

    ગર્ભાવસ્થાના 9 મહિના ધ્યાનમાં રાખો આ 5 ટિપ્સ, આવશે હેલ્ધી બેબી

    divyabhaskar.com | Last Modified - May 12, 2018, 10:00 AM IST

    માત્ર પોતાનું જ નહીં પણ ગર્ભમાં રહેલ નાના જીવનું પણ ધ્યાન રાખવાનું હોય છે
    • આવી ગંધથી દૂર રહો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આવી ગંધથી દૂર રહો

      યુટિલિટિ ડેસ્ક: સ્ત્રી ગર્ભવતી બને ત્યારે તેને માત્ર પોતાનું જ નહીં પણ ગર્ભમાં રહેલ નાના જીવનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આ સમયે ડૉક્ટર પણ ખૂબજ સાવધાની રાખવાની સલાહ આપે છે, જેથી 9 મહિના પછી સ્વસ્થ બાળકને જન્મ આપી શકે. આ સમય દરમિયાન માત્ર ખાવા-પીવાનું જ નહીં પણ સાથે-સાથે કેટલીક કસરતો અને દિનચર્યા અને જરૂરી સપ્લીમેન્ટ્સનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તમારી એક નાનકડી બેદરકારી પણ તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ વિશે, જેને ધ્યાનમાં રાખવી જોઇએ ગર્ભાવસ્થા દરમિયાન.

      આવી ગંધથી દૂર રહો:

      દૂર રહો આવી ગંધથી: ગર્ભાવસ્થામાં કેટલીક પ્રકારની ગંધથી બાળકને નુકસાન થઈ શકે છે. જેમકે દિવાલ પર થઈ રહેલ રંગની ગંધ. માટે ગર્ભવતી સ્ત્રીએ જ્યાં પણ રંગ-રોગાનનું કામ ચાલી રહ્યું હોય ત્યાં ન જવું જોઇએ.

      ગરમ પાણીથી નહાવું:

      આમ તો ગરમ પાણીથી નઘાવાથી કોઇ નુકસાન થતું નથી પરંતુ, ગર્ભાવસ્થા દરમિયાન ગરમ પાણીથી નહાવાથી શરીરનું તાપમાન ૧૦૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને શરીરનું બ્લડ પ્રેશર ઘટી શકે છે. જેના કારંએ હર્ભમાં રહેલ બાળકને જરૂરી પોષક તત્વો અને ઓક્સિજનની ઉપણ પણ થઈ શકે છે.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અન્ય ટિપ્સ.....

    • જરૂર કરતાં વધારે જ્યૂસ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જરૂર કરતાં વધારે જ્યૂસ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પ્રેગ્નન્સી ટિપ્સ, 5 Important Tips for Pregnancy care and healthy Baby
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `