માત્ર આ 5 પ્રાકૃતિક નુસખાથી દવાઓ વિના જ કાનની બહેરાશ ઠીક થશે, નોંધી લો

કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 03:00 PM
જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવે છે.
જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવે છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પણ તમે ઘરેલૂ ઉપાયોથી પણ આ સમસ્યાને ઠીક કરી શકો છો. જેથી આજે અમે તમને બહેરાશને દૂર કરવા માટેના એકદમ સરળ અને અસરકારક ઘરેલૂ ઉપાય જણાવીશું.

તબીબી ભાષામાં બહેરાશના જુદા જુદા પ્રકાર ગણાવાયા છે, જે આ પ્રમાણે છે :

નસની બહેરાશ (Sensory Neural Deafness)
પડદો કે હાડકીની બહેરાશ (Conductive Deafness) અને
સંયુક્ત બહેરાશ(Mixed Deafness)

આગળ વાંચો કાનની બહેરાશને દવાઓ વિના જ ઠીક કરવાના કારગર નુસખાઓ વિશે.

5 Home Remedies For Hearing Loss And Deafness

સફેદ ડુંગળીનો તાજો રસ સહેજ હૂંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં નાંખવાથી સાધારણ બહેરાશ હોય તો તે દૂર થાય છે.

5 Home Remedies For Hearing Loss And Deafness

કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે સાંભળવાની શક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં 1 નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે.

5 Home Remedies For Hearing Loss And Deafness

તુલસીના પાંદડાના રસને હળવું ગરમ કરીને ટીપું ટીપું કરીને કાનમાં નાખવાથી સાંભળવાની શક્તિ તેજ બની જાય છે અને બહેરાશ ઠીક થાય છે.

5 Home Remedies For Hearing Loss And Deafness

સમભાગે હીંગ, સૂંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશમાં ફાયદો થાય છે.
 
5 Home Remedies For Hearing Loss And Deafness

આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.

X
જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવે છે.જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવે છે.
5 Home Remedies For Hearing Loss And Deafness
5 Home Remedies For Hearing Loss And Deafness
5 Home Remedies For Hearing Loss And Deafness
5 Home Remedies For Hearing Loss And Deafness
5 Home Remedies For Hearing Loss And Deafness
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App