ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» બાળકો માટે હેલ્ધી ફૂડ, 5 healthy Foods solid foods for babies after breast Feeding

    સ્તનપાન છોડાવ્યા બાદ બાળકને શરૂ કરો આ 5 સોલિડ ફૂડ આપવાના, રહેશે હેલ્ધી

    Divyabhaskar.com | Last Modified - Apr 21, 2018, 12:00 PM IST

    શાકભાજીને બાફી તેને મેશ કરી સ્વાદાનુસાર મીઠું નાખી બાળકને ખવડાવો
    • બાળકને બીજી વસ્તુઓ ખાવાની આદત પાડવી જ પડે છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      બાળકને બીજી વસ્તુઓ ખાવાની આદત પાડવી જ પડે છે

      યૂટિલિટી ડેસ્ક: માતાનું દૂધ બાળક માટે અમૃત ગણાય છે, પરંતુ યોગ્ય સમયે તેને છોડાવવું પણ પડે છે અને બાળકને બીજી વસ્તુઓ ખાવાની આદત પાડવી જ પડે છે. બાળકને માતાનું દૂધ જન્મના 8થી 9 મહિના કે વધુમાં વધુ 1 વર્ષ સુધી આપી શકાય પછી તેમના માટે બીજા ખોરાક આપવા ખૂબજ જરૂરી છે. દરેક માતા પોતાના બાળકને પૌષ્ટિક ખોરાક જ આપવા ઇચ્છતી હોય ચે, પરંતુ સાથે-સાથે એ પણ જરૂરી છે કે, બાળક આ ખોરાક પચાવવા પણ સક્ષમ હોય. અમે તમને જણાવી રહ્યાં છીએ સ્તનબાદ છોડાવ્યા બાદ બાળકને કયા-કયા ખોરાક આપવા જોઇએ, જે બાળક સરળતાથી પચાવી પણ શકે અને તેને ભરપૂર પોષણ પણ મળી રહે.

      1. લીલાં શાકભાજી: શાકભાજી હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે એટલે બાળકને નાનપણથી જ શાકભાજીની આદત પાડો. શાકભાજીને બાફી તેને મેશ કરી સ્વાદાનુસાર મીઠું નાખી બાળકને ખવડાવો.

      2. ડેરી પ્રોડક્ટ્સ: સ્તનપાન દરમિયાન તો બાળકને પૂરતું દૂધ મળે જ છે, પરંતુ ત્યારબાદ તેને દૂધની સાથે-સાથે પનીર, ચીઝ વગેરે આપવું જોઇએ, જેનાથી કેલ્શિયમ મળી રહે.

      3. ફળો છે બહુ જરૂરી: બાળકોએ સફરજન, નારંગી, કેળાં, કેરી વગેરે સિઝનલ ફ્રૂટ્સ આપવાં જોઇએ જેનાથી તેમને યોગ્ય માત્રામાં ફાઇબર અને મિનરલ્સ મળી રહે.

      4. જ્યૂસ છે બહુ જરૂરી: બાળકને ફળ ખાવાં ન ગમતાં હોય કે ચાવતાં ન ફાવતાં હોય તો તેમને ફળોનો જ્યૂસ બનાવીને પણ આપી શકાય, જે બાળકોને પણ ગમશે.

      5. સૂપ છે બહુ ફાયદાકારક: બાળકો પૂરતાં શાકભાજી ન ખાતાં હોય તો તેમને સૂપ બનાવીને આપી શકાય છે. તેનાથી બાળકોને પૂરતું પોષણ મળશે અને શરીરમાં પાણીની અછત પણ નહીં થાય.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....

      સૌના મોંમાં પાણી લાવી દેતી પાણીપૂરીના પણ છે 6 ફાયદા, જોઇ લો જાતે જ

    • લીલાં શાકભાજી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      લીલાં શાકભાજી

    • ડેરી પ્રોડક્ટ્સ
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડેરી પ્રોડક્ટ્સ

    • ફળો છે બહુ જરૂરી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફળો છે બહુ જરૂરી

    • જ્યૂસ છે બહુ જરૂરી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      જ્યૂસ છે બહુ જરૂરી

    • સૂપ છે બહુ ફાયદાકારક
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      સૂપ છે બહુ ફાયદાકારક

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બાળકો માટે હેલ્ધી ફૂડ, 5 healthy Foods solid foods for babies after breast Feeding
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `