અસહ્ય પીઠનો દુખાવો પણ મટાડશે ફટાફટ, આજથી જ કરો આ 5 કુદરતી ઉપચાર

શરીરના કોઇપણ ભાગમાં દુખાવો થાય તો, તેની સીધી અસર તમારી કાર્યક્ષમતા પર પડે છે

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 02:06 PM
પીઠનો દુખાવો બન્યો હોય અસહ્ય તો
પીઠનો દુખાવો બન્યો હોય અસહ્ય તો

યૂટિલિટી ડેસ્ક: શરીરના કોઇપણ ભાગમાં દુખાવો થાય તો, તેની સીધી અસર તમારી કાર્યક્ષમતા પર પડે છે. તેના કારણે આપણને સતત થાકનો અનુભવ થાય છે અને મગજ પણ સરખી રીતે કામ કરી શકતું નથી. કેટલીકવાર તો આ દુખાવાના કારણે આપણી કાર્યક્ષમતા લગભગ અડધી થઈ જાય છે. જેમાં સૌથી વધુ લોકો પીડાતા હોય છે પીઠના દુખાવાથી. આ માટે તેઓ બનતા ઉપચાર પણ કરતા હોય છે, છતાં રાહત ન મળતાં છેવટે પેઇન કિલર્સનો સહારો લે છે, જે લાંબા ગાળે હાર્ટ માટે ખૂબજ નુકસાનકારક નીવડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ 5 કુદરતી ઉપચારો વિશે, જેનાથી કોઇપણ જાતની સાઇડ ઇફેક્ટ વગર થશે કમરના દુખાવામાં રાહત.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, પીઠના દુખાવામાં રાહત મેળવવાની કારગર ટિપ્સ....

યોગ
યોગ
કાયરોપેક્ટરને મળો
કાયરોપેક્ટરને મળો
મુદ્રામાં સુધારો કરી સ્નાયુ તણાવમાં ઘટાડો
મુદ્રામાં સુધારો કરી સ્નાયુ તણાવમાં ઘટાડો
કુદરતી પેઇન કિલર
કુદરતી પેઇન કિલર
ઠંડા અને ગરમ પેકથી શેક
ઠંડા અને ગરમ પેકથી શેક
X
પીઠનો દુખાવો બન્યો હોય અસહ્ય તોપીઠનો દુખાવો બન્યો હોય અસહ્ય તો
યોગયોગ
કાયરોપેક્ટરને મળોકાયરોપેક્ટરને મળો
મુદ્રામાં સુધારો કરી સ્નાયુ તણાવમાં ઘટાડોમુદ્રામાં સુધારો કરી સ્નાયુ તણાવમાં ઘટાડો
કુદરતી પેઇન કિલરકુદરતી પેઇન કિલર
ઠંડા અને ગરમ પેકથી શેકઠંડા અને ગરમ પેકથી શેક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App