હથેળીથી ભાગ્ય જ નહીં જાણો 5 બીમારીના સંકેત, જલદી કરી શકશો કંટ્રોલ

આયુર્વેદ એક્સપર્ટ ડૉ. અબરાર મુલતાની કહે છે કે હાથની રેખાઓથી ઓળખી શકાય છે બીમારી.

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 12:01 AM
know the diseases by your palm

યુટિલિટી ડેસ્કઃ શરીરનો દરેક ભાગ કોઇ ને કોઇ બીમારીનો સંકેત આપે છે. આ રીતે આપણા હાથમાં પણ અનેક બીમારીઓનો સંકેત રહેલો છે. જો યોગ્ય સમયે તેને ઓળખી લેવામાં આવે તો તમે આ બીમારીઓને કંટ્રોલ કરી શકો છો. આયુર્વેદ એક્સપર્ટ ડૉ. અબરાર મુલ્તાની કહે છે કે હાથથી ઓળખાઇ શકે છે 5 બીમારી.

લંગ્સ ડિસિઝ
જો હથેળી પર લાંબા સમય સુધી વારેઘડી પરસેવો થઇ રહ્યો છે તો તે લંગ્સ ડિસિઝ કે માનસિક તણાવનો સંકેત હોઇ શકે છે.

એનીમિયા
જો હથેળીનો સફેદ રંગની થઇ રહી છે તો એ એનીમિયા (લોહીની ખામી)નો સંકેત હોઇ શકે છે.

આગળ જાણો હથેળી અને હૃદયની તકલીફ વચ્ચેનો સંબંધ

X
know the diseases by your palm
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App