Divya Bhaskar

Home » Lifestyle » Health » 5 Diseases That Can Reduce Fertility in men

પુરૂષોમાં ઝડપથી ફર્ટિલિટી ઘટાડી શકે છે આ 5 બીમારીઓ, બચવા કરો આ 1 ઉપાય

Divyabhaskar.com | Updated - May 05, 2018, 04:01 PM

આ 1 ઉપાય રોજ કરવાથી પુરૂષોમાં ફટાફટ ફર્ટિલિટી વધે છે, જાણો તમે પણ

  • 5 Diseases That Can Reduce Fertility in men
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફર્ટિલિટી વધારવા માટે પુરૂષો ઘણાં ઉપાયો કરતાં હોય છે. પણ આ ઉપાયો કેટલીક બીમારીઓને કારણે કારગર સાબિત થતાં નથી. ઈન્ફર્ટિલિટી એક્સપર્ટ ડો. રણધીર સિંહ જણાવી રહ્યાં છે કે કઈ 5 બીમારીઓને કારણે ફર્ટિલિટી ઘટી શકે છે. સમય રહેતાં આ બીમારીઓનો ઈલાજ કરાવીને સ્પર્મ ક્વોલિટી અને ક્વોન્ટિટીને ઈમ્પ્રૂવ કરી શકાય છે. તો જાણી લો ફર્ટિલિટી ઈમ્પ્રૂવ કરવાની ટિપ્સ.


    કેમ ઘટે છે ફર્ટિલિટી?


    સ્ટ્રેસ અને ટેન્શનને કારણે બોડીમાં કેટલાક હાનિકારક હોર્મોન્સ રિલીઝ થાય છે. જેના કારણે સ્પર્મ કાઉન્ટ ઘટે છે.


    નશો અથવા સ્મોકિંગ


    સ્મોકિંગ કરવાથી કે આલ્કોહોલ પીવાથી બોડીમાં Reactive Oxygen Speciesનું લેવલ વધે છે અને સ્પર્મ કાઉન્ટ ઘટવા લાગે છે.


    ગેઝેટ્સનો વધુ ઉપયોગ


    મોબાઈલ, લેપટોપ જેવા ગેઝેટ્સના રેડિએશન અને ગરમીને કારણે સ્પર્મ કાઉન્ટ ઘટે છે. તેનાથી સ્પર્મની ક્વોલિટી પર પણ નેગેટિવ ઈફેક્ટ પડે છે.


    અનહેલ્ધી ફૂડ્સ ખાવાથી


    વધુ પ્રમાણમાં જંક અથવા પ્રોસેસ્ડ ફૂડ, ઓઈલી અથવા ફેટી ફૂડ ખાવાથી બોડીમાં ટોક્સિન્સ વધે છે. તેનાથી ઈન્ફર્ટિલિટી થઈ શકે છે.


    લેટ નાઈટ પાર્ટી


    રાતે મોડાં સુધી ચાલતી પાર્ટીમાં નશો, અનહેલ્ધી ઈટિંગ સહિત મોડાં સુધી જાગવાનું થાય છે. જેના કારણે ઈન્ફર્ટિલિટી થઈ શકે છે.


    આગળ વાંચો કઈ 5 બીમારીને કારણે પુરૂષોમાં ફર્ટિલિટી ઘટે છે.

  • 5 Diseases That Can Reduce Fertility in men
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Diseases That Can Reduce Fertility in men
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Diseases That Can Reduce Fertility in men
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Diseases That Can Reduce Fertility in men
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Diseases That Can Reduce Fertility in men
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Diseases That Can Reduce Fertility in men
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Diseases That Can Reduce Fertility in men
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 5 Diseases That Can Reduce Fertility in men
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending