ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» ઉનાળામાં પ્રેગ્નન્સીના ફાયદા, 5 benefits of Being Pregnant in Summer

    ઉનાળામાં પ્રેગ્નન્ટ બનવાથી મળશે 5 ફાયદા, માતા-બાળક બંન્ને માટે બેસ્ટ

    divyabhaskar.com | Last Modified - Apr 24, 2018, 04:08 PM IST

    ઉનાળામાં ગર્ભવતી થવાના પણ ફાયદા હોઇ શકે એ તમે નહીં જ જાણતા હોય
    • ઉનાળામાં ગર્ભવતી થવાના પણ ફાયદા હોઇ શકે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઉનાળામાં ગર્ભવતી થવાના પણ ફાયદા હોઇ શકે

      યૂટિલિટી ડેસ્ક: ઉનાળામાં ગર્ભવતી થવાના પણ ફાયદા હોઇ શકે એ તમે નહીં જ જાણતા હોય. આમ તો ગર્ભાવસ્થા એ કુદરતી પ્રક્રિયા છે, તેના માટે તમે સમય નક્કી ન કરી શકો, પરંતુ જો તમે પ્લાન્ડ પ્રેગ્નન્સી રાખી રહ્યા હોય તો, ઉનાળો ખરેખર બહુ બેસ્ટ છે. શિયાળા કે ચોમાસા કરતાં ઉનાળામાં ગર્ભવતી બનવાના ઘણા ફાયદા છે, જે વિશે જણાવી રહ્યા છીએ અમે.

      1. સવારમાં ચાલવાનું: શિયાળામાં વહેલી સવારે ચાલવામાં અને ઊઠવામાં ઠંડીની સમસ્યા આવે તો ચોમાસામાં વરસાદ નડે. એની જગ્યાએ ઉનાળાની સવારે ઊંઘ પણ સહેલાઇથી ઊડી જાય અને ચાલવું પણ ગમે.

      2. વિટામીન ડી: વિટામીન ડીની ખામી ઘણી મહિલાઓમાં જોવા મળે છે. ઉનાળામાં રોજ થોડીવાર બહાર ઊભા રહેવાથી પણ પૂરતું વિટામીન ડી મળી જાય છે. ઉપરાંત હાડકાં મજબૂત થાય છે અને ડાયાબિટીસની શક્યતાઓ પણ ઘટે છે. હા જોકે, સનસ્ક્રીન જરૂર લગાવવું.

      3. મેટરનીટી ડ્રેસિસ: દરેક ગભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ઘેરવાળા સ્કર્ટ, ગાઉન અને ડ્રેસિસ પહેરવાનું સપનું હોય છે, જેમાં તેમની ગર્ભાવસ્થા ખીલી ઊઠે. ઉનાળામાં આવાં કપડાં પહેરવાની વધુ મજા આવે.

      4. બોટોમ્સ અપ: ગર્ભાવસ્થામાં પાણી વધુ પીવાનું હોય છે. ઉનાળામાં તરસ પણ બહુ લાગે એટલે પાણી પીવાય પણ વધુ, ઉપરાંત ઉનાળામાં શરદી થવાની બીક પણ રહેતો નથી.

      5. કેરી: ગર્ભવતી મહિલાઓને કેરી ખાવાનું મન બહુ થતું હોય છે. ઉનાળામાં કેરી ઉપરાંત સંતરાં, દ્રાક્ષ, ટેટી, તડબૂચ જેવાં ઘણાં ફળ મળી રહે છે એટલે ગર્ભાવસ્થામાં તેમના ફાયદા પણ બહુ થાય.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન...

      ફટાફટ વજન ઉતારવાની સાથે અનેક ગંભીર બીમારીઓ મટાડશે રસોડાની આ 1 વસ્તુ

    • સવારમાં ચાલવાનું
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      સવારમાં ચાલવાનું

    • વિટામીન ડી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિટામીન ડી

    • મેટરનીટી ડ્રેસિસ
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      મેટરનીટી ડ્રેસિસ

    • બોટોમ્સ અપ
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      બોટોમ્સ અપ

    • કેરી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેરી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઉનાળામાં પ્રેગ્નન્સીના ફાયદા, 5 benefits of Being Pregnant in Summer
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `