1

Divya Bhaskar

Home » Lifestyle » Health » benefits of some Foods in after delivery for mother and baby

ડિલિવરી પછી તરત જ ખાવી જોઇએ આ 4 વસ્તુઓ, થશે અઢળક ફાયદા

Divyabhaskar.com | Last Modified - Mar 17, 2018, 03:33 PM IST

ડિલિવરી પછી દરેક માતાએ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

  • benefits of some Foods in after delivery for mother and baby
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ધાવણ વધવાની સાથે થશે બીજા પણ ઘણા ફાયદા

    યૂટિલિટી ડેસ્ક: ડિલિવરી પછી દરેક માતાએ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં નબળાઇ આવવી, શરીરમાં દુખાવો થવો, કબજીયાત રહેવી જેવી સમસ્યાઓ રોજિંદી બની જાય છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.


    આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા અને અને સ્વાસ્થ્ય સારું રહે એ માટે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે કેટલાક સરળ ઉપાય...

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ડિલિવરી પછી તરત કઈ વસ્તુઓ ખાસ ખાવી જોઇએ....

    (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
    (Read News in Gujarati from Divya Bhaskar)
  • benefits of some Foods in after delivery for mother and baby
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ખજૂરના લાડુ ખાવા
  • benefits of some Foods in after delivery for mother and baby
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વરિયાળીનું પાણી પીવું
  • benefits of some Foods in after delivery for mother and baby
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગુંદરના લાડુ
  • benefits of some Foods in after delivery for mother and baby
    મેથીનો શીરો

More From Lifestyle

Trending