દેશી ચણાના આ 4 ઉપાય અજમાવી લો, તમારી 4 તકલીફોમાં ઝડપથી કરશે અસર

ઝડપથી તાકાત વધારવી હોય તો દેશી ચણાના આ 4 ઉપાય કરો, પછી જુઓ અસર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 03, 2018, 06:12 PM
4 excellent health benefits of soaked desi chickpeas

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દેશી ચણા શરીરની નબળાઈ દૂર કરવા, તાકાત અને એનર્જી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદ ડો. અખિલેશ સિંહ કહે છે કે ચણા સસ્તાં અને બદામથી પણ વધારે અસરકારક હોય છે. ટીન એજર્સ અને યંગસ્ટર્સે રોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. તેનાથી ફર્ટિલિટી વધે છે અને શરીરમાં તાકાત આવે છે.

કઈ રીતે ઉપયોગ કરવો?

1 મુઠ્ઠી કાળા ચણાને સાફ કરી લો. પછી તેને ધોઈને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ફ્રેશ થઈને એક્સરસાઈઝ કર્યા બાદ આ ચણા સરખી રીતે ચાવીને ખાઓ અને તેનું પાણી પણ પી લો. ચણાની માત્રા ધીરે-ધીરે તમારા વજન અને એક્સરસાઈઝ પ્રમાણે વધારી શકો છો.

આગળ વાંચો ચણાના 4 બેસ્ટ ઉપાય અને તેના ફાયદાઓ વિશે.

4 excellent health benefits of soaked desi chickpeas
4 excellent health benefits of soaked desi chickpeas
4 excellent health benefits of soaked desi chickpeas
4 excellent health benefits of soaked desi chickpeas
4 excellent health benefits of soaked desi chickpeas
4 excellent health benefits of soaked desi chickpeas
4 excellent health benefits of soaked desi chickpeas
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App