ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 3 Ways to Lose Weight using Lemon and Ginger

    જાડામાંથી પાતળા બનશો અને ચરબી ઓગળશે, આ રીતે લીંબુ-આદુનો કરો ઉપયોગ

    Health Desk, Ahmedabad | Last Modified - Mar 21, 2018, 02:14 PM IST

    આ 2 ચરબી ઓગાળતી વસ્તુઓ તમારા જાડાં શરીર અસરકારક રીતે બનાવશે પાતળું
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માટે ઘણું બધું કરતાં હોય છે. જાત-જાતની એક્સરસાઈઝ અને ડાયટ ફોલો કરતાં હોય છે. જેમાંથી કેટલાક ઉપાય કામ કરી જાય છે અને કેટલીકવાર નિરાશ જ હાથ લાગે છે. વજન ઓછું કરવા માટે કેટલીક બેસિક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જેમ કે-

      ભોજનમાં શું ખાવું, તમારું રૂટિન કેવું છે, પાણી વધારે પીવું, કેટલાક ફૂડ્સ ખાવાનું અવોઈડ કરવું, બરાબર ઉંઘ લેવી.

      ઘણાં લોકોને તો કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સને કારણે વજન વધવા લાગે છે. જો બધું ટ્રાય કરવા છતાં પણ વજન ન ઉતરતું હોય તો આજે અમે તમને 3 એવા ખાસ નુસખા જણાવીશું, જેને એક્સરસાઈઝની સાથે અપનાવવાથી ચોક્કસ વજન ઓછું કરશે. જર્નલ ઓફ ધ સાયન્સ એન્ડ ફૂડ ઓફ એગ્રીકલ્ચરમાં આદુને બહુ ફાયદાકારક માનવામાં આવે છે. જેમાં વજન ઓછું કરવાના ખાસ ગુણ રહેલાં છે. યૂરોપિયન જર્નલ ઓફ ન્યૂટ્રિશિયન મુજબ લીંબુ અને આદુમાં એવી પ્રોપર્ટીઝ છે જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. તો તમે પણ આજે આ 2 વસ્તુના 3 એવા નુસખા નોંધી લો જે અપનાવી મહિનામાં તમે ચરબી ઓછી કરી શકશો.

      આગળ વાંચો આદુ-લીંબુના 3 એવા ઉપાય જેનાથી ચરબી ઓગળશે માખણની જેમ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 3 Ways to Lose Weight using Lemon and Ginger
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top