ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Ayurvedic medicine for Bloting gas

    7 દિવસ ટ્રાય કરો 3 દવાનો આ નુસખો, દૂર થશે પેટ ફૂલવાની સમસ્યા

    Divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 11:37 AM IST

    જલદી ઇલાજ ન કરાય તો આ આવનારા દિવસોમાં મુશ્કેલી આપે છે.
    • પેટમાં સતત ગેસ અને એસિડ બને તો પેટ ધીરે ધીરે ફૂલવા લાગે છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પેટમાં સતત ગેસ અને એસિડ બને તો પેટ ધીરે ધીરે ફૂલવા લાગે છે.

      યુટિલિટી ડેસ્કઃ કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, કસરત કરવું, યોગ્ય ડાયટ ન લેવો અને અન્ય એવી ચીજો જેમાં ફેટ અને એન્ટેસેડ વધારે પ્રમાણમાં હોય. ત્યારબાદ સ્થૂળતા અને વજન વધે તે શક્ય છે. આખા શરીર પર ફેટ જમા થાય કે ફક્ત પેટ બહાર નીકળ્યું હોય તેવા લોકોમાં આ મુશ્કેલીઓ વધારે પ્રમાણમાં રહે છે.

      જાણી લો કારણ
      આજે અમે આપને એવી મુશ્કેલીઓ વિશે જણાવી રહ્યા છીએ જેના કારણ તો આ જ છે પણ નામ અલગ છે. આ છે પેટ ફૂલવાની બીમારી. કોઇ પણ પ્રકારની સ્થૂળતાની નિશાની નથી. પેટમાં સતત ગેસ અને એસિડ બને તો પેટ ધીરે ધીરે ફૂલવા લાગે છે. તેનો જલદી ઇલાજ ન કરાય તો આ આવનારા દિવસોમાં મુશ્કેલી આપે છે.

      આજે અમે આપને કેટલાક આયુર્વેદિક ઇલાજ વિશે જણાવી રહ્યા છીએ.

    • લસણ પાચન શક્તિને વધારે છે અને આંતરડામાં ફસાયેલા બેક્ટેરિયાને બહાર કાઢે છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      લસણ પાચન શક્તિને વધારે છે અને આંતરડામાં ફસાયેલા બેક્ટેરિયાને બહાર કાઢે છે.

      યુટિલિટી ડેસ્કઃ કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, કસરત કરવું, યોગ્ય ડાયટ ન લેવો અને અન્ય એવી ચીજો જેમાં ફેટ અને એન્ટેસેડ વધારે પ્રમાણમાં હોય. ત્યારબાદ સ્થૂળતા અને વજન વધે તે શક્ય છે. આખા શરીર પર ફેટ જમા થાય કે ફક્ત પેટ બહાર નીકળ્યું હોય તેવા લોકોમાં આ મુશ્કેલીઓ વધારે પ્રમાણમાં રહે છે.

      જાણી લો કારણ
      આજે અમે આપને એવી મુશ્કેલીઓ વિશે જણાવી રહ્યા છીએ જેના કારણ તો આ જ છે પણ નામ અલગ છે. આ છે પેટ ફૂલવાની બીમારી. કોઇ પણ પ્રકારની સ્થૂળતાની નિશાની નથી. પેટમાં સતત ગેસ અને એસિડ બને તો પેટ ધીરે ધીરે ફૂલવા લાગે છે. તેનો જલદી ઇલાજ ન કરાય તો આ આવનારા દિવસોમાં મુશ્કેલી આપે છે.

      આજે અમે આપને કેટલાક આયુર્વેદિક ઇલાજ વિશે જણાવી રહ્યા છીએ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Ayurvedic medicine for Bloting gas
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `