તમારા સ્વાસ્થ્ય અને શરીર માટે બેસ્ટ છે આ 3 રીતે સૂવું, જાણો કેવા ફાયદા મળશે

સવારે ઉઠો ત્યારે માથામાં અને શરીરમાં દુખાવો રહે છે? તો સૂવાની આ 3 રીત અપનાવો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 19, 2018, 10:31 AM
3 best position for good sleeping

હેલ્થ ડેસ્ક, અમદાવાદ: ઘણાં લોકોને સવારે ઉઠવા પર માથામાં દુખાવો, કમરમાં દુખાવો કે પછી ગરદનમાં સખત દુખાવો થવા લાગે છે. પણ શું તમે જાણો છો કે આવી તકલીફો પાછળ આપણી સૂવાની પોઝિશન જવાબદાર છે. જો આપણે સૂવાની ખોટી પોઝિશનને અવોઈડ કરીએ અને સાચી પોઝિશન અપનાવીએ તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને બીમારીઓથી બચી શકીએ છીએ. ફિઝિશિયન ડો. દિપક ચતુર્વેદીએ જણાવ્યા પ્રમાણે આજે અમે તમને સૂવાની શ્રેષ્ઠ પોઝિશન વિશે જણાવીશું.


આગળ વાંચો સૂવાની શ્રેષ્ઠ પોઝિશન કઈ છે.

3 best position for good sleeping
3 best position for good sleeping
X
3 best position for good sleeping
3 best position for good sleeping
3 best position for good sleeping
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App