Home » Lifestyle » Health » તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum

તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 04:40 PM

ફટકડી છે બહુ કામની વસ્તુ, આ 20 ફાયદા જાણી તમે પણ કરશો ઉપયોગ

  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +19બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે.


    આ અનોખી વસ્તુ એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ ફટકડી કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણો અને તેના અનોખા ઉપયોગ અને ફાયદાઓ વિશે.


    -ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. મેગ્નેશિયમ હ્યૂમન સેલ્સનો મહત્વપૂર્ણ ભાગ છે. જે બોડીમાં 300થી પણ વધારે એન્જાઈમ્સને રેગ્યૂલેટ કરી આપણને હેલ્ધી રાખે છે.


    -સલ્ફેટ બ્રેન ટિશ્યૂઝ બનાવવામાં મદદ કરે છે અને બોડીમાં ન્યૂટ્રિઅન્ટ્સ એબ્સોર્બશન વધારે છે. આ બોડી ટોક્સિન્સ નીકાળે છે.


    આગળ વાંચો રોજિંદી તકલીફોમાં ફટકડીનો ઉપયોગ કરવાની એકદમ સરળ રીત વિશે.

  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • તમે ભાગ્યે જ આ 20 રીતે ફટકડીનો ઉપયોગ કર્યો હશે, જાણશો તો બહુ જ કામ આવશે| 20 must know Uses and Benefits Of Alum
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending