Divya Bhaskar

Home » Lifestyle » Health » 15 wonder Health Benefits Of Wheat grass powder

સવાર-સાંજ 1 ચમચી ખાઓ આ પાઉડર, નહીં થાય કેન્સર અને ઘણાં રોગો રહેશે દૂર

Divyabhaskar.com | Updated - Mar 19, 2018, 05:34 PM

ઘઉંના જવારાનો ઉપયોગ કરો, ભલભલા રોગો ભાગશે ઊભી પૂંછડીએ: 15 લાભ

  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વીટગ્રાસ (ઘઉંના જવારા) 90 જેટલાં ખનિજ તત્વો, 19 પ્રકારના એમિનો એસિડ અને વિટામિન્સ અને મિનરલ્સનો સૌથી સારો સોર્સ છે. તેમાં વિટામિન એ, બી, સી, ઈ, ડાયેટરી ફાયબર અને કે સહિત ક્લોરોફિલ પણ છે. સવાર-સાંજ 1-1 ચમચી જવારા પાઉડર કે ટેબ્લેટ લેવાથી શરીરને અનેક પ્રકારનાં ખૂટતાં તત્વો મળી રહે છે. તમે ઘઉંના જ્વારા અને તેનો રસ બંનેનો ઉપયોગ કરી શકો છો. અત્યારે માર્કેટમાં ઘઉંના જવારાનો પાઉડર મળી રહે છે. તેનો પાઉડર અને ટેબ્લેટ વધુ અસરકારક સાબિત થશે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘઉંના જવારા ખૂબ જ ગુણકારી અને લાભકારી ઔષધી છે.


    સંપૂર્ણ આહાર છે ઘઉંના જવારા


    એક ચમચી જવારાના પાઉડરમાંથી એટલાં પોષકતત્ત્વો મળી રહે છે જેટલાં 500 ગ્રામ તાજાં લીલાં શાકભાજી કે ફળફળાદિ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. એટલે જ જવારાને ‘સંપૂર્ણ આહાર’ ગણવામાં આવે છે.


    આગળ વાંચો સર્વશ્રેષ્ઠ ઔષધી ઘઉંના જ્વારાના મેજિકલ ફાયદાઓ વિશે.

  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 wonder Health Benefits Of Wheat grass powder
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending