Divya Bhaskar

Home » Lifestyle » Health » 15 Snoring Remedies, know How to Stop Snoring

આ 15 ઉપાય કરશો તો ક્યારેય નહીં થાય ઉંઘમાં નસકોરા બોલાવવાની પ્રોબ્લેમ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 04:01 PM

મીઠાના પાણીના કોગળા અને છાતી પર તેલની માલિશથી દૂર કરો નસકોરાઃ જાણો આવા જ 15 ઉપાય

  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +15બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોની આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થાય જ છે. સાથે જ નસકોરા બોલાવનાર વ્યક્તિ માટે પણ એ જોખમી સાબિત થઇ શકે છે. આ પ્રોબ્લેમ સ્ટ્રેસ, ખોટી ડાયટ, નશો અને હોર્મોનલ ચેન્જિસ જેવા કારણોથી થઈ શકે છે. ઘણીવાર શરદી, ખાંસી અને તાવને કારણે પણ રાતે નસકોરાની પ્રોબ્લેમ થાય છે.


    એક સંશોધન પ્રમાણે ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો પર જીવલેણ સ્ટ્રોકનું જોખમ બમણું થઇ જાય છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોમાં બ્લડ ક્લોટિંગની પ્રોબ્લેમ પણ વધી શકે છે. ઉપરાંત નસકોરા બોલાવતા લોકોમાં હૃદયરોગ થવાની સંભાવના વધુ હોય છે. જેથી આજે જાણો આ સમસ્યા માટે રામબાણ ઘરેલૂ ઉપાયો વિશે. આ અસરકારક ઉપાયો અજમાવીને તમે હમેશાં માટે નસકોરા બોલાવવાની પ્રોબ્લેમથી છૂટકારો મેળવી શકશો.


    આગળ વાંચો નસકોરા બોલાવવાની સમસ્યાને કાયમી દૂર કરવાના 15 ઉપાયો વિશે.

  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 Snoring Remedies, know How to Stop Snoring
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending