મહિલા ને પુરૂષ બંનેના ચહેરા પર થતાં મસાને કાયમી દૂર કરશે આ 15 ઘરેલૂ ઉપાય

દવાઓ અને કોઈ ખર્ચ વિના ઘરના જ આ 15 ઉપાયોથી ચહેરા પરના મસા થઈ જશે ગાયબ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 23, 2018, 03:02 PM
15 remedies to Get Rid of Warts on Face

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચહેરા ઉપર ઉપસી આવેલા મસા બહુ જ ખરાબ લાગે છે. એમાંય આજકાલ પુરૂષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. મસા થવાનું મુખ્ય કારણ પેપીલોમા વાયરસ છે. સ્કિન પર થતાં સ્ક્રેચમાં પેપીલોમા વાયરસ અટેક કરે છે, જેના કારણે મસા થાય છે.મસા કાળા અને ભૂરા રંગના હોય છે. ચહેરા પર ઝીણા-ઝીણા મસા ઉપસી આવવાને કારણે ઘણીવાર લોકોને ટ્રીટમેન્ટ પણ કરાવવી પડે છે. પણ કેટલાક મસા એવા હોય છે જે 6 મહિનાથી લઈને 2 વર્ષમાં જાતે જ દૂર થઈ જાય છે. તો કેટલાકને હટાવવા માટે ઈલાજ કરાવવો પડે છે. જો તમને પણ આ પ્રોબ્લેમ થતી હોય તો આજે અમે તમને 15 અસરકારક ઉપાય જણાવીશું. જે કરવાથી તમે મસાને નેચરલી દૂર કરી શકશો.


આગળ વાંચો ચહેરા પર ગમે ત્યાં થતાં મસાને કાયમી દૂર કરવાના 15 ઉપાય.

15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
X
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
15 remedies to Get Rid of Warts on Face
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App