Divya Bhaskar

Home » Lifestyle » Health » 15 must know Benefits and uses Of Coriander

કોથમીરની આ 15 ઉપયોગી ટિપ્સ તમને નહીં ખબર હોય, 15 તકલીફોમાં આવશે કામ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:57 PM

સસ્તી કોથમીરના આ 15 ઉપયોગ કદાચ જ અજમાવ્યા હશે, 15 સમસ્યાઓ થશે દૂર

  • 15 must know Benefits and uses Of Coriander
    +15બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રસોઇમાં વપરાતી કોથમીર ભલે સસ્તી હોય પણ તેના સ્વાસ્થ્ય ફાયદાઓ બહુ જ અસરકારક અને ગુણકારી છે. આનું સેવન તમને ઘણી બીમારીઓમાંથી ઉગારે છે. કોથમીરમાં ફાયબર, પ્રોટીન, મેગનીઝ, પોટેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે. તમે દરરોજ કોથમીરનું સેવન સલાડ, ચટણી કે અન્ય કોઈપણ રીતે કરી શકો છો. રોજિંદી ડાયટમાં તેને સામેલ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. આ સિવાય કોથમીર હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ અને એસિડિટીમાં પણ કારગર છે. તો આજે જાણી લો અતિગુણકારી એવી કોથમીરના 15 ઉપયોગ અને ફાયદાઓ વિશે.


    આગળ વાંચો કોથમીરનો 15 સમસ્યાઓમાં કઈ રીતે ઉપયોગ કરવો.

  • 15 must know Benefits and uses Of Coriander
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 15 must know Benefits and uses Of Coriander
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending