પુષ્કળ પરસેવો થતો હોય તો આ 15માંથી 1 ઉપાય કરો, કાયમી સમસ્યા દૂર થઈ જશે

સાવધાન થઈ જજો, આ રોગોને કારણે પુષ્કળ પરસેવો આવે છે, બચવા કરો 15 ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 08, 2018, 12:50 PM
15 easy tips to Reduce Excessive Sweating fast

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના લોકો વધુ પરસેવો આવવાની પ્રોબ્લેમથી પરેશાન રહેતાં હોય છે. પરસેવો વધુ આવે એટલે બોડીમાં દુર્ગંધ પણ પેદા થાય છે. તો તેના માટે તમારે તમારી ડાયટમાં કેટલાક એવા ફૂડ્સ ખાવા જોઈએ જે આ સમસ્યાને દૂર કરવામાં કારગર છે. અમેરિકાની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પબ્લિશ રિસર્ચ મુજબ એવા ઘણાં ફૂડ્સ છે જે વધુ પરસેવો આવવાની પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે. એમ્સ નવી દિલ્હીના આસિસ્ટેન્ટ ડાયટિશિયન રેખા પાલ શાહનું કહેવું છે કે પરસેવાની સાથે બોડીમાંથી પાણી અને કેટલાક જરૂરી મિનરલ્સ પણ નીકળી જાય છે. જેથી આ ફૂડ્સ ખાવાથી તેની પૂર્તિ પણ થાય છે અને પુષ્કળ પરસેવો પણ આવતો નથી.

કેમ આવે છે વધુ પરસેવો?

થાઈરોઈડ રિલેટેડ પ્રોબ્લેમ અને હાયપરહાઈડ્રોસિસ નામની બીમારીને કારણે કેટલાક લોકોને વધુ પરસેવો આવે છે. ભોજન કર્યા બાદ ડાઈજેશનનની પ્રોસેસમાં બોડીમાં ઈન્ટરનલ હીટ વધી જાય છે. જેના કારણે બોડીમાં સ્વેટ ગ્લેન્ડ એક્ટિવ થઈ જાય છે અને પરસેવો વધુ આવે છે. સાથે જ ગરમીમાં બોડીનું ટેમ્પ્રેચર મેન્ટેન કરવા માટે પણ બોડીમાંથી વધુ પરસેવો આવે છે.

આગળ વાંચો વધુ પરસેવો આવવાની પ્રોબ્લેમથી છૂટકારો આપતાં 15 સરળ ઉપાયો.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App