ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 12 wonder benefits of daily eating Flaxseeds

    મહિલા હોય કે પુરૂષ રોજ માત્ર 1 ચમચી આ બીજ ખાઓ, આ 12 રોગો હમેશાં રહેશે દૂર

    Health Desk, Ahmedabad | Last Modified - Jan 24, 2018, 01:21 PM IST

    રોજ માત્ર 1 ચમચી આ બીજ ખાશો તો, 12 રોગો રહેશે દૂર
    • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અળસીમાં સેક્સ સમસ્યાથી લઈને ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા અનેક ઘાતક રોગોને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે. રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે. જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો. અળસીના અઢળક ગુણો અને વધુ સ્વાસ્થ્ય ફાયદા અને તેના ઉપયોગની રીતે આજે અમે તમને જણાવીશું

      અળસીના બીજમાં રહેલા ગુણો

      અળસી આલ્ફા-લીનોલેનિક એસિડનો સારો સ્રોત છે. આ એસિડમાંથી શરીર ઓમેગા-૩ ફેટી-એસિડ્સ જેવા જરૂરી તત્વો બનાવે છે. શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે. અળસીનાં બીજમાં લીગ્નન્સ અને રેસાં સારા પ્રમાણમાં રહેલા હોય છે. પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં સારું હોય છે.

      અળસીના બીજમાં સેલેનિયમ, વિટામિન બી1, ફાઈબર, ફોસ્ફરસ, કોપર, વિટામિન બી-6, વિટામિન ઈ હોય છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગનીઝ, મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો સારાં પ્રમાણમાં હોય છે. અળસીનાં બીજ આખા સ્વરૂપે, પાઉડર સ્વરૂપે કે તેલ સ્વરૂપે (કેપ્સ્યૂલમાં પણ) ઉપલબ્ધ છે. જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.

      આગળ વાંચો રોજ અળસી ખાવાથી અન્ય 11 મોટા અને અસરકારક ફાયદાઓ વિશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 12 wonder benefits of daily eating Flaxseeds
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `