Home » Lifestyle » Health » 12 Things Nobody Tells You About Donating Sperm

બધાં કપલ્સે સ્પર્મ ડોનેશન અને સ્પર્મ બેંક વિશે જાણવી જોઈએ આ 12 વાતો

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 05:40 PM

આવા પુરૂષો જ સ્પર્મ ડોનેટ કરી શકે છે, કપલ્સે ચોક્કસ જાણવી જોઈએ આ 12 વાતો

  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જે મહિલાઓના પતિનું સ્પર્મ બિલકુલ નથી બની શકતું તેમને ફર્ટિલિટી ક્લિનિક્સ સ્પર્મ બેંકથી સ્પર્મ લેવાની સલાહ આપે છે. ઘણાં કપલ્સ આ રીતે સ્પર્મ બેંકમાંથી સ્પર્મ લઈને માતા-પિતા બનવામાં સફળ પણ રહ્યાં છે.


    શું છે સ્પર્મ બેંક?


    સ્પર્મ બેંક એવી જગ્યા છે જ્યાં કોઈપણ સ્વસ્થ પુરૂષનું સ્પર્મ લઈને સ્ટોર કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ કપલ્સને ફર્ટિલિટી ક્લિનિક્સના માધ્યમથી સ્પર્મ આપવામાં આવે છે. જેથી આજે અમે તમને સ્પર્મ બેંક અને સ્પર્મ ડોનેશનથી જોડાયેલા 12 સવાલ અને જવાબ વિશે જણાવીશું. જેના વિશે બધાં કપલ્સે જાણવું જોઈએ.


    (કન્સલ્ટિંગ એક્સપર્ટઃ ડો. રણધીર સિંહ, ચેપ્ટર હેડ, ઈન્ડિયન ફર્ટિલિટી સોસાયટી)


    આગળ વાંચો સ્પર્મ બેંક અને સ્પર્મ ડોનેશનથી જોડાયેલા 12 સવાલ અને તેના જવાબ વિશે

  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 Things Nobody Tells You About Donating Sperm
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ