1

Divya Bhaskar

Home » Lifestyle » Health » 12 must know Ways to Detoxify Your Body naturally

શરીરની અંદરથી સફાઈ કરશે આ 12 બેસ્ટ ઉપાય, અપનાવશો તો નહીં થાય રોગો

Divyabhaskar.com | Last Modified - Mar 15, 2018, 05:57 PM IST

એકદમ સરળ છે શરીરને અંદરથી સાફ રાખવું, અજમાવો આ 12 શ્રેષ્ઠ ઉપાય

  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણીવાર હેવી ફૂડ્સ, આલ્કોહોલ કે અન્ય નશીલી વસ્તુઓના ઉપયોગને કારણે શરીરમાં વિષાક્ત પદાર્થો વધી જાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ શરીરમાં પ્રવેશે છે. કોથમરી, કોબી, જીરુ, લીંબુ, ગ્રીન ટી, લીલી શાકભાજી, દહી, ફટકડીના ઘરેલૂ ઉપચાર શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરશે.


    ડીટોક્સ શા માટે?


    શરીરને ડીટોક્સિફાય કરવું એટલે શું? શરીરમાં જે કચરો, એસિડ, ગેસ તથા વપરાયા વિનાની જમા થયેલાં હાનિકારક તત્વો હોય છે એ શરીરની બહાર કાઢી નાખવાની ક્રિયાને ડીટોક્સિફાય કરવું એમ કહેવાય છે. શરીરમાં આ કચરો જો વધુ પડતો જમા થઈ જાય તો તકલીફ પેદા કરે છે. તો આજે જાણો તમારા શરીરને સરળતાથી અંદરથી સાફ કરવાના ઉપાયો.

    આગળ વાંચો બોડીની અંદરથી સફાઈ કરવાના 12 બેસ્ટ અને સરળ ઉપાયો વિશે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 must know Ways to Detoxify Your Body naturally

More From Lifestyle

Trending