Divya Bhaskar

Home » Lifestyle » Health » 12 incredible benefits and uses of Aloe Vera

તમારી 12 પ્રોબ્લેમનો સોલ્યૂશન મળી રહેશે એલોવેરાની આ 12 ટિપ્સમાં, નોંધી લો

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 05:28 PM

નોંધી લો એલોવેરાની આ 12 ઉપયોગી ટિપ્સ, નાની-મોટી તકલીફોમાં આવશે કામ

  • 12 incredible benefits and uses of Aloe Vera
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એલોવેરાના ગુણો અને ફાયદાઓની લિસ્ટ બહુ જ લાંબી છે. જેના ઘરમાં એલોવેરાનો છોડ હોય તેમને રોગો અને નાની-નાની તકલીફોમાં ઘણો ફાયદો મળી શકે છે. બસ જરૂર છે તેના ઉપયોગને ફાયદાને સમજવાની, જેના વિશે અમે આજે તમને જણાવીશું.


    એલોવેરામાં વિટામિન એ, સી, બી12 સહિત ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખૂબ જ ફાયદાકારક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે આપણા શરીર માટે અલગ-અલગ રીતે લાભકારી હોય છે. એલોવેરાનો ઉપયોગ પ્રાચીન સમયથી જ આયુર્વેદ દ્વારા કરવામાં આવ્યો છે. તેના ગજબના ઔષધીઓ ગુણો અનેક પ્રકારની સમસ્યામાં રામબાણ છે. તો ચાલો આજે જાણી લો એલોવેરાના 12 સરળ અને અસરકારક ઘરેલૂ ઉપાય વિશે, જે તમારી રોજની સમસ્યાઓમાં ગજબ રીતે કામ આવશે. તો નોંધી લો.


    આગળ વાંચો રાતે એલોવેરા જ્યૂસ પીવાથી પેટ સાફ આવે છે, જાણો અન્ય ઘરેલૂ ઉપાય વિશે.

  • 12 incredible benefits and uses of Aloe Vera
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 12 incredible benefits and uses of Aloe Vera
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending