Home » Lifestyle » Health » 11 must know Remedies for Eye Sty problem

બહુ જ હેરાન કરે છે આંજણી? ઘરમાં કોઈને પણ થાય તો આ 11માંથી 1 ઉપાય કરજો

Divyabhaskar.com | Updated - Apr 23, 2018, 05:16 PM

કોઈને પણ થઈ શકે છે આંજણી, તેનાથી બચવા નોંધી રાખજો આ 11 ઘરેલૂ ઉપાયો

  • 11 must know Remedies for Eye Sty problem
    +20બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આંજણી આંખનો એક સામાન્ય ચેપ છે. તેને તબીબી ભાષામાં હોર્ડિયોલમ અથવા સ્ટાઈ કહેવામાં આવે છે. આંખમાં આંજણી થવાને કારણે આંખો લાલ થવી, ખંજવાળ, સોજો આવવો, આંખમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે. વાસ્તવમાં આંખની પાંપણ પર અને ખાસ કરીને ખૂણામાં ચેપ લાગે છે, ત્યારે તે ભાગ ઊપસી આવે છે અને તેને આંજણી કહેવાય છે. ક્યારેક પાંપણની આસપાસ અને અંદરની બાજુ રહેલી ઓઈલ ગ્લેન્ડ બ્લોક થવાથી પણ આંજણી થાય છે. staphylococcus બેક્ટેરિયા આંજણી થવા માટે જવાબદાર હોય છે.


    સ્ટ્રેસ, હાઈજીનનો અભાવ, હોર્મોન્સ ઈમ્બેલેન્સ, ડાયાબિટીસ, સેબોરિયા, સિરમ કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ કે અન્ય બીમારી ધરાવતા લોકોને આ તકલીફ થવાની સંભાવના વધુ હોય છે. ઉપરાંત 30થી 50વર્ષની વચ્ચેના અને નાનાં બાળકોમાં આ તકલીફ જોવા મળે છે.


    લક્ષણોઃ


    -અસરગ્રસ્ત આંખ લાલ થાય તે આંજણીનું પહેલું લક્ષણ છે. આંજણી થઈ હોય તે ભાગ ઊપસી આવે તે અગાઉ એ જગ્યાએ દુખાવો થાય અને તે ભાગ નરમ થઈ જાય.


    -આંખની પાંપણની ઉપર કે અંદરની બાજુ એક ફોડલી જેવું ઊપસી આવે છે.

    -આંજણી હોય એટલા ભાગમાં આખી પાંપણ સૂજી જાય.


    -અસરગ્રસ્ત આંખ સંવેદનશીલ બની જાય અને પ્રકાશ સહન ન કરી શકે.


    -આંખમાં ખંજવાળ આવે અને પાણી નીકળ્યા કરે.


    -પાંપણ પટપટાવવામાં પણ તકલીફ થાય.


    આગળ વાંચો આંજણીને મટાડવા અને વારંવાર આંજણી ન થાય તે માટેના 11 ઉપાય અને કેટલીક સાવધાનીઓ.

  • 11 must know Remedies for Eye Sty problem
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 11 must know Remedies for Eye Sty problem
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ