Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 wonder potato remedies for best skin

માત્ર 1 બટાકાના આ સરળ ઉપયોગથી ચહેરાની કરચલીઓ અને કાળાશ થશે દૂર

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 05:50 PM

બટાકાના ઘણાં બ્યુટી બેનિફિટ્સ છે જે મોટાભાગના લોકો જાણતાં નથી

  • 10 wonder potato remedies for best skin
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ભોજનમાં બટાકાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એવું કોઈ ઘર બાકી નહીં હોય જ્યાં બટાકા જોવા ન મળે. પણ શું તમે જાણો છો કે ભોજન સિવાય પણ બટાકાના ઘણાં બ્યુટી બેનિફિટ્સ છે જે મોટાભાગના લોકો જાણતાં નથી. તમારા ઘરમાં જ સરળતાથી મળી રહેતાં બટાકા તમારી ઘણી પ્રોબ્લેમ્સને દૂર કરી શકે છે. બટાકામાં વિટામિન સી હોય છે. જે સ્કિનને હેલ્ધી રાખે છે અને બટાકામાં રહેલું સ્ટાર્ચ ઘણી રીતે સ્કિન માટે ફાયદાકારક છે. જેથી આજે અમે તમને જણાવીશું કે માત્ર 1 બટાકાના આ 10 ઉપયોગથી તમે કઈ પ્રોબ્લેમ્સને દૂર કરી શકો છો. તો જાણી લો આજે.

    આગળ વાંચો માત્ર 1 બટાકાના આ 10 ઉપયોગથી તમે કઈ પ્રોબ્લેમ્સને દૂર કરી શકો છો.

  • 10 wonder potato remedies for best skin
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder potato remedies for best skin
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending