થોડાં સમયમાં જ ચોક્કસથી પેટ જતું રહેશે અંદર, આ 10 ઉપાય નિયમથી અપનાવો

આ 10 ઘરેલૂ ઉપાયોથી ઝડપથી ફાંદને કરી શકશો અંદર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 12:20 PM
બેસી રહેવાની જોબ, ન્યૂટ્રીશન્સની કમી, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે
બેસી રહેવાની જોબ, ન્યૂટ્રીશન્સની કમી, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બેસી રહેવાની જોબ, ન્યૂટ્રીશન્સની કમી, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય તેની સૌથી વધુ અસર પેટ પર દેખાય છે. વજન વધે એટલે સૌથી પહેલાં પેટ પર ચરબી વધવા લાગે છે. પણ તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. પેટ પર વધતી ચરબીને સ્ટોપ કરી શકાય છે અને ઓછી પણ કરી શકાય છે. તેના માટે બસ થોડું ધ્યાન રાખવું પડશે અને કેટલીક અહીં જણાવેલી સરળ અને સસ્તી ટિપ્સ અજમાવી પડશે. તો રાહ શેની જુઓ છો આ ટિપ્સ નોંધી લો તમારી ડાયરીમાં અને રોજ અપનાવીને મેળવો ફ્લેટ ટમી.

આગળ વાંચો ફૂલેલાં પેટને સપાટ બનાવતી એકદમ સરળ 15 ટિપ્સ.

10 wonder home remedies to Lose Belly Fat fast

નવશેકું પાણી

આખા દિવસમાં ઓછામાં ઓછાં 3-4 ગ્લાસ નવશેકું પાણી પીવું. આનાથી પેટની ચરબી ઝડપથી ઓગળશે. 

10 wonder home remedies to Lose Belly Fat fast

બદામ

રોજ 4-5 બદામ ખાઓ. આમાં રહેલાં વિટામિન ઈ, પોલીસેચુરેટેડ અને મોનોસેચુરેટેડ ફેટ્સ ભૂખને કંટ્રોલ કરે છે. તેનાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે. 

10 wonder home remedies to Lose Belly Fat fast

દહીં

રોજ 1 વાટકી દહીં ખાઓ. આમાં રહેલું કેલ્શિયમ ટમી ફેટ વધારતાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ કંટ્રોલ કરી પેટ ઓછું કરવામાં મદદ કરે છે. 

10 wonder home remedies to Lose Belly Fat fast

કલોંજી

એક ગ્લાસ પાણીમાં કલોંજીના તેલના થોડા ટીપાં અને 1 ચમચી મધ મિક્ષ કરીને પીવો. આવું દિવસમાં બેવાર કરવાથી પેટની ચરબી ઓછી થાય છે. 

10 wonder home remedies to Lose Belly Fat fast

અળસી

અળસીમાં ભરપૂર ઓમેગા-3 ફેટી એસિડ અને આયર્ન હોય છે. રોજ એક ચમચી અળસી ખાવાથી પેટની ચરબી વધતી નથી. 

10 wonder home remedies to Lose Belly Fat fast

ચણા અને જવ

ઘઉંની રોટલી ઓછી ખાવી. તેની જગ્યાએ ચણા અને જવના લોટની રોટલી ખાવી. આમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી હોય છે. 

10 wonder home remedies to Lose Belly Fat fast

વરિયાળીવાળું પાણી

રેગ્યુલર એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને ઉકાળીને પીવો. આનાથી ડાઈજેશન સારું રહેશે અને પેટની ચરબી પણ ઓછી થશે. 

10 wonder home remedies to Lose Belly Fat fast

નારિયેળ પાણી

નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. જે વજન અને પેટ પર વધતો ફેટ ઓછો કરે છે. 
 
10 wonder home remedies to Lose Belly Fat fast

ગ્રીન ટી

આમાં થાયનાઈન નામનું એમિનો એસિડ હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે. આનાથી પેટની ચરબી ઓછી થાય છે. 
 
10 wonder home remedies to Lose Belly Fat fast

બ્રેકફાસ્ટ

મોર્નિંગમાં પ્રોટીન ડાયટવાળો બ્રેકફાસ્ટ લો. તેમાં ઈંડા, કેળા, દૂધ અને ફ્રૂટ જ્યૂસ જેવી હેલ્ધી વસ્તુઓ ખાઓ. આનાથી દિવસમાં વારંવાર ભૂખ લાગવાની પ્રોબ્લેમ ઓછી થશે.
 
X
બેસી રહેવાની જોબ, ન્યૂટ્રીશન્સની કમી, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છેબેસી રહેવાની જોબ, ન્યૂટ્રીશન્સની કમી, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App