આ 10 પ્રકારની તકલીફોને ખતમ કરવી હોય તો જરૂર પીવો 1 ગ્લાસ મોસંબીનો જ્યૂસ

અમૃત સમાન ગુણકારી છે આ 1 ફળનો રસ, રોજ પીવાથી મળશે આ 10 ફાયદા

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 11:56 AM
10 wonder health Benefits Of sweet lime juice

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોગી અને નિરોગી સૌ કોઇ માટે આ મોસંબી શ્રેષ્ઠ છે. તેનો રસ અમૃત સમાન ગુણકારી હોવાથી કેટલીક માંદગીમાં રોગીઓને આપવામાં આવે છે. આ ફ્રૂટની ખાસિયત એ છે કે સિટ્રસ ફેમિલીનું હોવા છતાં એ એસિડિક નથી અને માટે જ એને સ્વીટ લાઇમ કહેવામાં આવ્યું છે. આ ફ્રૂટ ફાઇબરયુક્ત હોવાથી પેટ, સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે. સૌથી સારી વાત એ છે કે આમાં કેલરી અને ફેટ નહીવત્ હોય છે.

મોસંબીનો રસ પીવાથી મળતાં ફાયદા

લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષ દુર કરે છે. આ પૌષ્ટિક, હૃદય માટે ઉત્તેજક, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ સર્વોત્તમ છે. એનાથી પાચનશક્તિ સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નિયમિતપણે મોસંબી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

મોસંબીમાં રહેલાં પોષક તત્વો

-મોસંબીમાં કાર્બોહાઇડ્રેટ, ફોલેટ, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, ફાયબર, વિટામિન એ, બી અને સી પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. આયુર્વેદિક ડોક્ટર અબરાર મુલ્તાની કહે છે કે મોસંબીનો ઉપયોગ પોષક આહારના રૂપમાં થાય છે. તેને 15 દિવસ સુધી ફ્રિઝની બહાર રાખી શકાય છે.

આગળ વાંચો મોસંબીનો અતિકારગર જ્યૂસ પીવાના અદભૂત ફાયદાઓ વિશે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App