Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 wonder Health Benefits Of Soaked Peanuts

આ 1 વસ્તુને પાણીમાં પલાળીને ખાવાથી મળે છે ગજબના ફાયદા, તમે પણ કરો ટ્રાય

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 05:26 PM

મગફળીના દાણા પલાળીને ખાવાથી 10 ફાયદા મળે છે

  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ યૂનાઈટેડ ડિપાર્મેન્ટ ઓફ એગ્રીકલ્ચરની રિસર્ચ મુજબ દૂધ અને ઈંડાથી વધારે પ્રોટીન મગફળીના દાણામાં હોય છે. આ દાણા પાણીમાં પલાળીને ખાવાથી તેના ફાયદા વધી જાય છે. ડાયટિશિયન પ્રીતિ વિજય કહે છે કે મગફળીને પાણીમાં પલાળીને ખાવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ બોડીમાં પૂર્ણ રીતે એબ્સોર્બ થઈ જાય છે. તમે મગફળીને પાણીમાં 1થી 4 કલાક સુધી પલાળીને ખાઈ શકો છો. જેથી આજે અમે તમને પલાળેલી મગફળીના દાણા ખાવા ફાયદાઓ જણાવીશું.

    આગળ વાંચો મગફળીના દાણા પલાળીને ખાવાથી કયા 10 ફાયદા મળે છે.

  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder Health Benefits Of Soaked Peanuts
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending