Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 wonder effects of Ginger Water for weight loss

સવારે આદુની માત્ર આ 1 ડ્રિંક પીવો, એક્સ્ટ્રા વજન ઉતરશે અને ફેટ વધશે નહીં

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 05:58 PM

10 ફાયદાઃ આદુના રસમાં આ 1 વસ્તુ મિક્ષ કરીને રોજ પીઓ, વજન વધતું હશે તો રોકાય જશે

  • 10 wonder effects of Ginger Water for weight loss
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણાં ઓછાં લોકો જાણતાં હશે કે આદુનો રસ પીવાથી વેટ લોસ ઝડપથી થાય છે. પણ એનાથી પણ વધુ અસરકારક છે લીંબુ પાણીમાં આદુનો રસ મિક્ષ કરીને પીવું. આ ડ્રિંકના જબરદસ્ત હેલ્થ બેનિફિટ્સ છે. આદુ અને લીંબુ બંનેમાં એવા તત્વો રહેલાં છે જે વજન ઉતારવાની સાથે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સમાં રામબાણનું કામ કરે છે. ચંડીગઢની ડાયટિશિયન રીમા ભાટિયા કહે છે કે લીંબુ પાણીમાં આદુનો રસ મિક્ષ કરીને રોજ પીવાથી 10 બેસ્ટ ફાયદા મળે છે.

    કઈ રીતે બનાવવી ડ્રિંક?

    1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ મિક્ષ કરો. પછી તેમાં 1 નાનો ટુકડો આદુનો છીણી તેનો 1 ચમચી જેટલો રસ કાઢી તે મિક્ષ કરો. તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું પણ મિક્ષ કરી શકો છો. આ ડ્રિંક રોજ એકવાર પીવો. સવારે પીવું વધુ ફાયદાકારક રહેશે.

    આગળ વાંચો આદુ અને લીંબુના રસથી બનતી આ ડ્રિંક કઈ રીતે વજન ઓછું કરી શકે છે.

  • 10 wonder effects of Ginger Water for weight loss
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder effects of Ginger Water for weight loss
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending