Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 wonder benefits of rice water

આ સફેદ પાણી કેટલું સારું અને ઉપયોગી છે, આ 10 ફાયદા જાણી સમજી જશો

Divyabhaskar.com | Updated - May 26, 2018, 05:11 PM

નકામું સમજી ભૂલથી પણ ન ફેંકતા આ પાણી, ગેસ્ટ્રિકથી લઈ હાડકાં માટે છે લાભકારી

  • 10 wonder benefits of rice water
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બાફેલા ચોખાનું પાણી જેને ઓસામણ પણ કહેવામાં આવે છે, તે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. પણ ઘણાં લોકો તેને નકામું સમજીને ફેંકી દે છે. ડાયટિશિયન ઉષા કિરણ સિસોદિયા કહે છે કે બાફેલાં ચોખાનું પાણી પીવાથી તાકાત અને એનર્જી મળે છે. જો આમાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને તેને પીવામાં આવે તો તે ઘણી સમસ્યાઓમાં લાભ કરે છે.


    કઈ રીતે બનાવશો


    ચોખા ધોઈને 1 વાસણમાં લઈ તેમાં 3-4 ગણું વધારે પાણી નાખીને સરખી રીતે ઉકાળી લો. પછી આ પાણીને ગાળીને નવશેકું રહે એટલે પીવો.


    આગળ વાંચો ચોખાના પાણીમાં કઈ વસ્તુઓ મિક્ષ કરી શકાય અને તેના ફાયદા.

  • 10 wonder benefits of rice water
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 wonder benefits of rice water
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending