ચોક્કસ ઘરમાં રાખજો કલોંજી, તેના 10 ઉપાય ફટાફટ દૂર કરશે તમારી 10 તકલીફોને

Health Desk

Health Desk

Apr 01, 2018, 12:05 AM IST
10 wonder Benefits Kalonji Seeds and Kalonji Oil

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કલોંજીમાં સારી માત્રામાં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. આ સિવાય આ કાળા દાણામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટીઅલ્સર જેવી પ્રોપર્ટી પણ રહેલી છે. કલોંજીના આ દાણા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ચમત્કારી રીતે અસર કરે છે.

રોજ કલોંજીના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ખરતાં અટકે છે, બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે, ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદાકારક છે, લીવરને હેલ્ધી રાખે છે, મેમરી બૂસ્ટ કરે છે, અસ્થમામાં અસરકારક છે, કેન્સરના રિસ્કને ઓછું કરે છે વગેરે જેવા અદભૂત ફાયદાઓ કલોંજી ખાઈને મેળવી શકાય છે. તો આજે જાણી લો આ ચમત્કારી દાણાના 10 ફાયદા અને ઉપયોગ રીત.

આગળ વાંચો કલોંજીના અન્ય 9 ફાયદાઓ અને ઉપયોગ રીત.

X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી